11 થી 15 નવેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
4) નીચેના પૈકી કર્યા વિધાનો સાયાં છે ?
1. સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વૉંગે પ્રથમ વખત ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી.
2. આ મુલાકાત ભારત-સિંગાપોર વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ હતી.
૩. ભારત અને સિંગાપોર વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો 1965માં શરૂ થયા હતા.
5) સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ 2023 વિશે નીચેના પૈકી કયાં વિધાન યોગ્ય છે ?
1. આ રિપોર્ટ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઓફિસ દ્વારા તૈયાર થાય છે.
2. આ વિશ્વના સૌથી નાનાં વસતિ સર્વેક્ષણોમાંથી એક છે.
3. 1971 પછીથી SRS રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રજોત્પત્તિ અને મૃત્યુદર સંબંધિત માહિતીનો મુખ્ય સ્રોત છે.
6) દાદાભાઈ નવરોજી સંબંધિત નીચેનાં પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના સ્થાપક સભ્યોમાંના એક હતા અને ત્રણ વખત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
2. વર્ષ 1892માં તેઓ બ્રિટિશ પાર્લમિન્ટમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય હતા.
3. તેમને “ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન" (Grand Old Man of India) તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમણે ડ્રેઇન ઓફ વેલ્થ થિસરી રજૂ કરી હતી.
8) નીચે આપેલ યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી માધ્યમથી ગુજરાતની પ્રથમ "અમૃત ભારત એક્સપ્રેસ” ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી.
2. આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે.
૩. સૌપ્રથમ અમૃત ભારત ટ્રેન અયોધ્યાથી ગોરખપુર વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
9) નીચે આપેલ યોગ્ય વિધાનો પસંદ કરો.
1. સાણંદમાં ભારતની પ્રથમ એન્ડ-ટુ-એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ થયો.
2. આ સુવિધા ATMP (Assembly, Testing, Marking and Packaging) CG Power દ્વારા નિર્માણ કરાઈ છે.
12) નીચે આપેલ વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો
1. તાજેતરમાં ગુજરાતનું ચોથું સોલાર વિલેજ કચ્છનું ધોરડો ગામ બન્યું.
2. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ કચ્છ જિલ્લાના ધોરડો ગામ (‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ')નું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે.
14) નીચેનામાંથી 20મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. USA મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું.
2. આ ચેમ્પિયનશિપ જાપાનના ટોક્યોમાં યોજાઈ હતી.
3. વર્લ્ડ એથ્લેટિક્સ અને જાપાન એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન્સ (JAAF) દ્વારા આયોજક.
22) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)એ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) નજીક આવેલા મિગ લા પાસ ખાતે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવ્યો છે.
તે 19,400 ફૂટ (5,913 મીટર)ની ઊંચાઈએ આવેલો છે.
Comments (0)