21 થી 25 જાન્યુઆરી - 2026 નું કરંટ અફેર્સ
7) યુરોપિયન યુનિયન (EU) સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
1. તે 27 યુરોપિયન દેશોનું બનેલું રાજકીય અને સંઘ છે, જે મુખ્યત્વે યુરોપમાં સ્થિત છે.
2. તેની ઔપચારિક સ્થાપના 1993માં તા 1993માં માસ્ટ્રિક્ટ સંધિ દ્વારા કરવામાં આવી હતી.
3. વર્ષ 2020માં યુનાઈટેડ કિંગ્ડમ (UK) તેનું 27મું સભ્ય બન્યું હતું.
4. તેનું મુખ્ય મથક બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે આવેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
18) તાજેતરમાં સમાચારમાં રહેલ “સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ” વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
1. તે ભારતની પ્રથમ સ્વદેશી સાર્વત્રિક મલ્ટિ-કોલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે.
2. તે પૂણે સ્થિત NIBE લિમિટેડ દ્વારા ઈઝરાયેલની એલ્બિટ સિસ્ટમ સાથે મળીને વિકસાવવામાં આવી છે.
3. તે 150 થી 300 કિલોમીટરની રેન્જમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતા લક્ષ્યોને ચોક્સાઈથી હિટ કરવા સક્ષમ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)