21 થી 25 સપ્ટેમ્બર 2026 નું કરંટ અફેર્સ

2) નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ (NAE) દ્વારા વર્ષ 2026ના ‘આર્થર એમ. બુચે એવોર્ડ’થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (B) સેતુરામન પંચનાથન

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં કોણ ભારતની સૌથી વધુ મેચ રમનારી મહિલા હોકી ખેલાડી બની છે ?

Answer Is: (A) સવિતા પુનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘ફોકલેન્ડ ટાપુ’ કોની વચ્ચેનો વિવાદિત પ્રદેશ છે ?

Answer Is: (D) આર્જેન્ટિના અને યુનાઇટેડ કિંગડમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (D) 21 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) વર્ષ 2026ના ‘વિશ્વ શાંતિ દિવસ’ની થીમ શું હતી ?

Answer Is: (A) Invest in Peace – For Everyone, Everywhere, Every Day

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ‘વિશ્વ અલ્ઝાઈમર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (D) 21 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) એશિયાનો પ્રથમ ‘ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન’ (TMZ) ક્યાં સ્થાપવામાં આવી રહ્યો છે ?

Answer Is: (C) ગ્વાલિયર, મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં 9મો ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ (IWW) 2026 ક્યાં યોજાયો હતો ?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ‘SLINEX-2026’ નામની દરિયાઈ કવાયત વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી ?

Answer Is: (A) શ્રીલંકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં ‘જેન્ડર સ્નેપશોટ રિપોર્ટ 2026’ બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તે યુએન મહિલા અને સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ (UN-DESA) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2. આ અહેવાલમાં જણાવાયું છે કે 2030 સુધીમાં SDG-5 (લિંગ સમાનતા) હેઠળ કોઈ દેશ લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર હાલમાં નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (C) 1 અને 2 બંને સાચા

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ‘આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (C) 23 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં કયા દિવસે ‘આયુર્વેદ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ?

Answer Is: (A) 23 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) 2026-27ના વર્ષ માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA)ના પ્રમુખ તરીકે કોણ ફરીથી ચૂંટાયા છે ?

Answer Is: (B) રજત શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સિસ (SGWR) રિપોર્ટ દર વર્ષે કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

Answer Is: (C) વર્લ્ડ મિટિયોરોલોજિસ્ટ ઓર્ગેનાઇઝેશન (WMO)

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) શાંતનુ મોઇત્રાને નીચેનામાંથી કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને તે કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે ?

Answer Is: (C) રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર 2026 – મધ્યપ્રદેશ સરકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) વર્ષ 2032ની UCI સાયકલિંગ રોડ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં થશે ?

Answer Is: (A) પુણે, મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં મુશ્તાક ખાનનું નિધન થયું હતું, તેઓ કોણ હતું ?

Answer Is: (A) અભિનેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) મિઝોરમના ખેડૂતી લાલરીથાંગીને FAO દ્વારા કઈ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે ?

Answer Is: (A) કૃષિ ખાદ્ય પ્રણાલીઓ અને ગ્રામીણ વિકાસમાં FAO 100 મહિલા નાયકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) માર્ચ 2028 સુધીના સમયગાળા માટે BCCI સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની ટાઈટલ સ્પોન્સરશિપ માટે કઈ કંપનીએ કરાર કર્યો છે ?

Answer Is: (A) મુથૂટ ફિનકોર્પ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા પ્રકાશિત ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2026’માં ભારત કયા ક્રમે છે ?

Answer Is: (C) 31મા ક્રમે

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ભારતે 25 સપ્ટેમ્બર 2026ના રોજ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલના કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે ?

Answer Is: (B) 12 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) ભારત સરકાર દ્વારા ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

Answer Is: (B) 25 સપ્ટેમ્બર 2014

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ‘પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (D) 26 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up