26 થી 30 નવેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
1) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (WTI) દ્વારા વર્ષ 2000માં શરૂ કરાયેલા વન રક્ષક પ્રોજેક્ટના 25 વર્ષની ઉજવણી કરવામાં આવી.
2. આ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલ્ફેર (IFAW) દ્વારા સમર્થિત છે.
2) સ્ટેટ્સ ઑફ એલિફન્ટ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારત વિશ્વના લગભગ 60% એશિયન હાથીનું ઘર છે.
2. આ રિપોર્ટ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
3. તે ભારતમાં જંગલી હાથીઓની પ્રથમ રાષ્ટ્રવ્યાપી DNA આધારિત વસતિ ગણતરી છે.
3) સુલ્તાન ઓફ જોહોર કપ 2025 સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ અને ભારતે સિલ્વર મેડલ જીત્યો.
2. હોકીના સુલ્તાન ઓફ જોહોર કંપની 13મી આવૃત્તિનું આયોજન મલેશિયાના જોહોર બહરૂ સ્થિત તમાન ડાયા હોકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
3. તે વર્ષ 2011થી દર વર્ષે મલેશિયામાં યોજાતી અંડર-21 હોકી ટૂનમિન્ટ છે.
5) તાજેતરમાં ભારત કેટલામી વખત યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ના સભ્ય તરીકે ચૂંટાયું ?
7) IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 નોર્વેના ફોર્ડે ખાતે યોજાઈ હતી.
2. ઉત્તર કોરિયા મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે.
12) વર્લ્ડ ફૂડ કે 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2025ની થીમ હેન્ડ ઇન હેન્ડ ફોર બેટર ફૂડ એન્ડ એ બેટર ફ્યુચર હતી.
2. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા ઉજવણી કરવામાં આવે છે.
20) ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ (IMC) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 9મી આવૃત્તિનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું.
2. તે એશિયાનો સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી કાર્યક્રમ છે.
3. 2025 ની થીમ Innovate to Transform હતી.
Comments (0)