ભારતનાં બંધારણ પર વિશ્વનાં બંધારણનો પ્રભાવ

ભારત શાસન અધિનિયમ, 1935

“2/3 ભાગનું બંધારણ આ અધિનિયમના આધારે રચાયું છે.

  1. સંઘાત્મક વ્યવસ્થા / સમવાયતંત્ર
  2. રાજનીતિની આધારભૂત સંરચના
  3. ન્યાયપાલિકાની શક્તિ
  4. રાજ્યપાલનો પદાધિકાર
  5. લોકસેવા આયોગ
  6. કટોકટીની જોગવાઈઓ

-----------------❌❌----------------------❌❌-----------

       બ્રીટન

  1. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય.
  2. કાયદાનું શાસન. (Rule of law)

૩. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ.

  1. द्वि -સદનાત્મક સંસદીય શાસનપ્રણાલી (Parliamentary system)
  2. કાયદો બનાવવની પધ્ધતિ.
  3. સંસદીય વિશેષધિકાર.
  4. એકલ નાગરિકતા.
  5. કેબિનેટ પધ્ધતિ.
  6. વિશેષાધિકાર રિટ

-----------------❌❌----------------------❌❌-----------

     અમેરીકા

  1. પ્રસ્તાવના / આમુખ (Preamble)
  2. મૂળભૂત અધિકારો (Fundamental Rights)
  3. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશોને હટાવવા (Removal of Supreme court & High Court Judges)
  4. ન્યાયિક પુન: અવલોકન અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા
  5. સર્વોચ્ચ ન્યાયાલય
  6. 6. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ
  7. બંધારણીય સર્વોચ્ચતા
  8. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ
  9. ઉપરાષ્ટ્રપતિપદ
  10. જનહિતયાચિકા (PIL)

-----------------❌❌----------------------❌❌-----------

        કેનેડા

  1. સરકારનું અર્ધસંધાત્મક સ્વરૂપ (સશક્ત કેન્દ્રવાળી સંઘાત્મ- વ્યવસ્થા)
  2. કેન્દ્ર-રાજ્યો વચ્ચે શક્તિવિભાજન
  3. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક
  4. અવશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે.
  5. સર્વોચ્ચ ન્યાયાલયનું સલાહ અધિકાર ક્ષેત્ર

-----------------❌❌----------------------❌❌-----------

    આયરલેન્ડ

  1. રાજ્યનીતિના નિર્દેશક તત્ત્વો.
  2. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા
  3. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામતા સભ્યો

-----------------❌❌----------------------❌❌-----------

       ફ્રાન્સ 

  1. સ્વતંત્રતા (Liberty)
  2. સમાનતા (Equality)
  3. બંધુત્વ (Fraternity)
  4. ગણતંત્ર (Republic)

-----------------❌❌----------------------❌❌-----------

    ઓસ્ટ્રેલીયા

  1. વેપાર, વાણિજ્યની સ્વતંત્રતા.
  2. સંયુક્ત યાદી / સમવર્તી સૂચિ
  3. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક
  4. કેન્દ્ર-રાજ્ય સંબંધ

-----------------❌❌----------------------❌❌-----------

 દક્ષિણ આફ્રિકા

  1. ભારતીય બંધારણમાં સુધારાની પ્રક્રિયા.
  2. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી.

-----------------❌❌----------------------❌❌-----------

           જર્મની

  1. કટોકટી સમયે અમુક મૂળભૂત અધિકારોનું મોકૂફ થવું.

-----------------❌❌----------------------❌❌-----------

         જાપાન

  1. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા.

-----------------❌❌----------------------❌❌-----------

           રશિયા

  1. મુળભુત ફરજો.
  2. આમુખમાં ન્યાયના સિદ્ધાંતો.

-----------------❌❌----------------------❌❌-----------

ખાસ યાદ રાખો :

  • વિશ્વમાં સૌપ્રથમ પ્રસ્તાવના અમેરિકાના બંધારણમાં સમાવવામાં આવી. ત્યારબાદ ઘણા દેશોએ પ્રસ્તાવનાનો બંધારણમાં સમાવેશ કર્યો.
  • ભારતના બંધારણ પર વિદેશી સ્ત્રોતના પ્રભાવના કારણે તેને ‘Bag of Borrowings' પણ કહેવાય છે.

-----------------❌❌----------------------❌❌-----------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up