GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરિક્ષા જેવી કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત વર્ગ ૧ તથા ૨ ની તમામ પરીક્ષા (પ્રીલીમ અને મુખ્ય પરીક્ષા) તેમજ સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરી ક્લાર્ક (રેવન્યુ), સંશોધન અધિકારી, સબ રજીસ્ટ્રાર, સમાજ કલ્યાણ નિરિક્ષક, એ.ટી.ડી.ઓ. (A.T.D.O.), આંકડા મદદનીશ, નાગરિક પુરવઠા નિગમ આસિસ્ટન્ટ ડેપો મેનેજર, ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર, પી.એસ.આઈ. પોલીસ કોન્સ્ટેબલ, તલાટે કમ મંત્રી, જુનીયર ક્લાર્ક વગેરે જેવી વર્ગ- ૩ ની તમામ પરીક્ષા માટે ખુબ અતિ મહત્વનો ટોપીક MCQ સ્વરૂપે અહીં આપવામાં આવેલ છે. જે સંપૂર્ણ "ફ્રી" છે.
---------------------------------------------------------------------------------
Comments (0)