કોમનવેલ્થ ગેમ્સ

કોમનવેલ્થ ગેમ્સ એ કોમનવેલ્થ ઓફ નેશનમાંથી એથલેટ્સ વચ્ચે યોજાતી મલ્ટી સ્પોર્ટ ઈવેન્ટ છે.

કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ વર્ષ 1930થી થયો હતો.

અને સામાન્ય રીતે આ ટુર્નામેન્ટ દર ચાર વર્ષે યોજાય છે. 

ક્રમ

વર્ષ

સ્થળ

દેશ

પ્રથમ

1930

હેમિલ્ટન

કનડા

19 મી

2010

દિલ્હી

ભારત

20 મી

2014

ગ્લાસર

સ્કોટલેન્ડ

21 મી

2018

ગોલ્ડકોસ્ટ

ઓસ્ટ્રેલિયા

22 મી

2022

બર્મિંગહામ

ઈંગ્લેન્ડ

23 મી

2026

ગ્લાસગા

સ્કોટલેન્ડ

 નોંધ :

(1) વર્ષ 1942 અને 1946ની કોમનવેલ્થ ગેમ્સ બીજા વિશ્વયુદ્ધના કારણે કેન્સલ થઈ હતી.

(2) ભારતમાં અત્યાર સુધીમાં ફક્ત એક ૬જ વાર વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું.

(3) ભારતે સૌપ્રથમ વખત 1934માં ઈંગ્લેન્ડના લંડન ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતા. 

 

 

  • ગ્લાસગો વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે.
  • તાજેતરમાં કરાયેલા એક નિર્ણય મુજબ વર્ષ 2026ના કોમનવેલ્થ નવેલ્થ ગેમ્સનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કરવામાં આવશે.
  • 2026 કોમનવેલ્થ ગેમ્સ મૂળરૂપે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં યોજાવાનો હતો, પરંતુ વધતા ખર્ચના કારણે તેમણે યજમાન પદેથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો.
  • ગ્લાસગોએ અગાઉ વર્ષ 2014માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યુ હતું અને હવે ફરી 2026માં આયોજન કરશે.

──━──━──━━─── ⊱❉✸❉⊰────━──━──━──━

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up