ગુજરાતસરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરિક્ષા જેવી કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીતવર્ગ ૧ તથા ૨ ની તમામ પરીક્ષા (પ્રીલીમ અને મુખ્ય પરીક્ષા) તેમજસિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરી ક્લાર્ક (રેવન્યુ), સંશોધન અધિકારી, સબ રજીસ્ટ્રાર, સમાજકલ્યાણ નિરિક્ષક, એ.ટી.ડી.ઓ. (A.T.D.O.), આંકડા મદદનીશ, નાગરિક પુરવઠા નિગમઆસિસ્ટન્ટ ડેપો મેનેજર, ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર, પી.એસ.આઈ. પોલીસ કોન્સ્ટેબલ, તલાટેકમ મંત્રી, જુનીયર ક્લાર્ક વગેરે જેવી વર્ગ- ૩ ની તમામ પરીક્ષા માટે ખુબઅતિ મહત્વનો ટોપીક MCQ સ્વરૂપે અહીં આપવામાં આવેલ છે. જે સંપૂર્ણ "ફ્રી"છે.
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ માટે લેવામા આવનાર તમામ પરીક્ષા માટે કરન્ટ ખુબ જ ઉપયોગી એવા પ્રશ્નોનો સમાવેશ સાથે ૬૦૦ થી વધુ MCQ આપવામાં આવ્યા છે. જે આપને ઉપયોગી અર્થે જોવા મળશે.
Comments (0)