NABARD | નાબાર્ડ

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ)

નાબાર્ડ સંસ્થા (NABARD)

  • NABARD નું પૂરૂ નામ 'National Bank for Agriculture and Rural Development'.
  • નાબાર્ડની સ્થાપના 12 જલાઈ, 1982ના રોજ થઈ હતી. નાબાર્ડનું વડું મથક મુંબઈ ખાતે આવેલું છે.
  • નાબાર્ડ એ ભારતીની સર્વોચ્ચ Developmental Financial Institution છે.
  • ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ તથા અન્ય આર્થિક ગતિવિધિઓ માટે ઋણ ઉપલબ્ધ કરાવવા નીતિઓ ઘડવી તથા એ અંગે યોજનાઓ બનાવવી અને તેનું સંચાલન કરવું એ નાબાર્ડનું મુખ્ય કાર્ય છે.
  • નાબાર્ડ એ Developmental Financial Institution (DF) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે.
  • શ્રી બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી.
  • ભારતમાં “નેશનલ બેંક એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1918” લાગુ કરવા માટે સંસદના એક અધિનિયમ દ્વારા નાબાર્ડની સ્થાપના થઈ હતી. આથી, નાબાર્ડ એ ગેરસંવૈધાનિક–વૈધાનિક સંસ્થા છે.

 

સંવૈધાનિક, ગેરસંવૈધાનિક-કારોબારી અને ગેરસંવૈધાનિક-વૈધાનિક સંસ્થા વચ્ચેનો તફાવત

ક્રમ

સંસ્થા

સમજૂતી

1

સંવૈધાનિક

બંધારણના કોઈ અનુચ્છેદ દ્વારા જેની સ્થાપના થઈ હોય એવી સંસ્થા

2

ગેરસંવૈધાનિક–વૈધાનિક

સંસદના કોઈ અધિનિયમ દ્વારા જેની સ્થાપના થઈ હોય એવી સંસ્થા

3

ગેરસંવૈધાનિક–કારોબારી

કેન્દ્ર સરકાર દ્વારા જેની સ્થાપના થઈ હોય એવી સંસ્થા કે જેના માટે કોઈ કાયદાની જરૂર નથી.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up