પ્રાથમીક માધ્યમીક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના

પ્રાથમીક માધ્યમીક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના, ગુજરાત પરીક્ષા બોર્ડ, (ગુ.રા.) ગાંધીનગર.

ઉમેદવારની લાયકાત :

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
  • ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા :

  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
  • ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

નોંધ :- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.

  • અભ્યાસક્રમ:
  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે. 
  • માધ્યમ :
  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. 
  • નોંધ :
  • સરકારી માધ્યમિક શાળાઓ of Education, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, Local Body, Municipal School Board (MSB), Social Welfare Dept.ને Tribal Welfare Department ના ધોરણ-૦૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે. જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.
  • આવક મર્યાદા :
  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.

 

  • ઓનલાઇન અરજી કરવાની રીત માટેનીચેઆપેલી વેબ સાઈટ કરા ક્લીક કરી અરજી ભરી શકશો
  • sebexam.org 
  • ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

  

Old Question Paper PSE - A : Click Here

Old Question Paper SSE - A : Click Here

Final Answer Key (Both) : Click Here

ઓફીશીયલ જાહેરનામું : Click Here

━──━──━────⊱ Join Now ⊰─────━──━

આવનાર વર્ગ 1,2 & 3ની તમામ પરીક્ષાની સંપૂર્ણ FREE તૈયારી કરવા માટે અમારી સાથે જોડાવ.

Instagram : Join Now

whatsapp : Join Now

Telegram : Join Now

Instagram : Join Now

━──━──━──━──━──━──━──━──━─

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up