રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ

  • મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઈ.સ. 1984 માં 2 ડિસેમ્બરે થયેલ ગેસ દુર્ઘટનાની યાદમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવાય છે.
  • ભોપાલના UICL (યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિ.) પ્લાન્ટમાં 30 ટન જેટલો MIC (મિથાઈલ આઈસોસાઈનેટ) ગેસ લિકેજ થતા 3,800 લોકોના મૃત્યુ અને લાખો લોકોને અસર થઈ હતી.
  • ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (NPCB) છે.(સ્થાપન 1974)
  • Theme : “Sustainable Development for a Clean and Healthy Planet” 

 ભારતમાં પ્રદૂષણને લગતાં નિયમો :-

  1. જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ 1974
  2. જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સેસ એક્ટ 1977
  3. હવા (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ 1981
  4. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986
  5. જોખમી રસાયણોનું ઉત્પાદન, સંગ્રડ અને આયાત, 1989
  6. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, 2016
  7. ઈ-વેસ્ટ (મેનેજમેન્ટ), 2016
  8. બાંધકામ, તોડકામ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up