GSSSB | Horticulture Assistant Livestock Inspector Junior Inspector Assistant Librarian...
Last Updated :07, Jul 2025
અંધારા ઉલેચવા | :- | મિથ્યા પ્રયત્ન કરવો |
આંગળી થવી | :- | ફજેતી થવી |
આકડાના તૂર ઊડી જવાં | :- | ખતમ થઈ જવું |
આકડા વાવવા | :- | કજિયો કર્યા કરવો |
આકડો ખાવો | :- | છકી જવુ |
આકાડોકાનો માંડવો રચવો | :- | તકલાદી કામ કરવું |
આકારો દેવો | :- | આવકાર આપવો |
આકાશના તારા ઉતારવા | :- | ભારે ઊથલપાથલ કરવી |
આકાશમાં ચડવુ | :- | ખૂબ ફુલાવું |
આકાશમાં ચંદરવો બાંધવો | :- | દેશ દેશમાં નામના કરેવી |
આકાશમાં લઈ પહોંચવું | :- | ખૂબ ફુલાવું |
આખું કોળું શાકમાં જવું | :- | ગફલત થવી |
આઘું પાછું કહેવું | :- | ખોટુંખરુ કે વધારે પડતું કહેવું |
આટાલૂણમાં ખપવું | :- | નકામું જવું |
આટો અને આવરદા એક થવા | :- | ખૂબ હેરાન થવું |
આટો પીસવો | :- | ધીમું નીરસ કામ કરવું |
આડ છોડવી | :- | હઠ જતી કરવી |
આડનું દોઢ કરવું | :- | ઊંધું વેતરવું |
આડાં દોઢાં કરવા | :- | ખટપટ કરવી |
આડું લેવું | :- | લાંચ ખાવી |
આડો આંક વાળવો | :- | હદ કરવી |
આણ દેવી | :- | મનાઈ કરવી |
આણા સુખડી આપવી | :- | રજા આપવી |
આથડિયાં ખાવા | :- | ફાંફા મારવાં |
આદરણી ચડાવવી | :- | વસંતની ભેટ કન્યાને આપવી |
આદાની સૂંઠ થવી | :- | શરીરે બહુ સુકાવું |
ધૂના કરવી | :- | કીર્તિ કરવી |
નામ તારવું | :- | કીર્તિ વધારવી |
નામ પર થૂંકવું | :- | અતિ તિરસ્કાર કરવો |
નામ બોળવું | :- | આબરૂને બટ્ટો લગાડવો |
નામની પોક મૂકવી | :- | યાદ ન કરવું |
જગબત્રીસીએ ચડવું | :- | ખરાબ કાર્યથી જાહેર થવું |
ગંજીપાનો મહેલ હોવો | :- | ટૂંક જીવી હોવું |
ગાતર ગાળવાં | :- | નાસીપાસ થવાથી ઢગલો થઈ જવું |
ગંગા નાહવું | :- | મુક્ત થઈ જવું |
આકાશમાં ચડાવવું | :- | વખાણ કરીને ફુલાવવું |
આકાશે ચડવું | :- | વધારીને વાતો કરવી |
અંધારામાં રહેવું | :- | હકીકતથી અજાણ્યા હોવું |
આકાશ પાતાળ એક થઈ જવું | :- | ઘણી મુશ્કેલી પડવી |
અંતર આપવું | :- | મનની ગુપ્ત વાત કહેવી |
અંગૂઠે કમાડ ઠેલવું | :- | કોઈને ખ્યાલ ન આવે તેમ કામ કરવું |
અંગારા પર લોટવું | :- | ક્રોધમાં બળવું |
અંગ ઉપર આવી પડવું | :- | માથે જવાબદારી આવી પડવી |
અવળા ગણેશ બેસવા | :- | શરૂઆતથી જ હરકતો આવવી |
અવસરે મોતી ભરડવાં | :- | પ્રસંગે બરોબર ખર્ચ કરવું |
પવન કાઢી નાખવો | :- | મિજાજ ઉતારવો |
પહેલ કરવી | :- | શરૂઆત કરી દાખલો બેસાડવો |
પશ્ચિમમાં સૂરજ ઊગવો | :- | અશક્ય ઘટના બનવી |
પડી ન હોવી | :- | પરવા ન હોવી |
પથારો કરવો | :- | વિસ્તાર વધારવો |
પત રાખવી | :- | આબરૂ સાચવવી |
પગની આગ માથે જવી | :- | ઘણું જ ગુસ્સે થવું |
પગમાં બેડી પડવી | :- | બંધનમાં આવી પડવું |
નેમ પાર પાડવી | :- | હેતુ સિદ્ધ થવો |
નેવે મૂકવું | :- | પરવા ન કરવી |
નાવમાં ધૂળ ઉડાડવી | :- | વ્યર્થ કલંક લગાડવું |
નમતું મૂકવું | :- | સહન કરવું |
નવ નેજા પાણી ઊતરવું | :- | મહામુશ્કેલી પડવી |
દૂધ અને ડાંગ બને રાખવાં | :- | પ્રેમ અને કડકાઈ બન્ને રાખવ |
દોરી તાણી રાખવી | :- | મજબૂતાઈથી સત્તા ચલાવવી |
ભોંય ભારે પડવી | :- | મુશ્કેલ થઈ પડવું |
મગજમાંથી ખસવું | :- | યાદ ન આવવું |
Comments (0)