શબ્દસમૂહ માટે એક શબ્દ- 5

લડાયક વહાણનો સમુહ કાફલો
કાળાં વાદળાંનો સમુહ કાલિકા
છાપરા ઉપરની નળિયાની ઓળ કાવું
જૂઠો-ઢોંગી પંડિત બની બેઠેલો તે જ્ઞાનખળ
નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો ઓવાળ
ભયંકર સ્વપ્ન ઓથાર
આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન ઓશિયાળું
એક પછી એક હારમાં ઓળાઓળ
કોટની કોરણ ઉપરનું ચણતર કાંગરો
મોટું કે નિર્જન જંગલ કાંતાર
કર્તવ્ય શું છે તેવો પ્રશ્ન ઊઠે તેવી દશા કિંકર્તવ્યતા
ભગવાન શિવનું એક તાંત્રિક સ્વરૂપ દક્ષિણામૂર્તિ
કારભાર દરમ્યાનનો સમય કારકિર્દી
હુમલો કરીને હરાવવું તે પારિપત્ય
અધ્યયનમાં પાર ઊતરેલું પારંગત
પથારીનો સામાન પાગરણ
નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું પાથરણ
વીરનું પ્રશસ્તિકાવ્ય પવાડો
ચિત્રની પાછળની ભૂમિકા પશ્વાદભુ
ઘાસ ઉગાડવા રાખેલી જમીન બીડ
છજા ઉપરની નાની અગાસી છાજલી
બારીક રેશમી વસ્ત્ર દુકૂલ
બે ભાષા જાણનારો દુભાષિયો
દીન-ધર્મ પર આસ્થાવાળુ દીનપરસ્ત
કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ તત્વ
તત્ત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળુ તત્વાન્વેષી
આગળ ધપાવનાર કે રજૂ કરનાર પુરસ્કર્તા
શરીરમાં રહેતો જીવાત્મા પુરંજન 
પ્રકાશ પાડનાર દ્યોતક
આકાશ અને ધરતી ઘાવાપૃથિવી
દીકરીની દીકરી દૌહિત્રી
ધન પ્રાપ્ત કરવું તે દ્રવ્યોપાર્જન
શુભકાર્યની શરૂઆતમાં અપાતી બક્ષિસ અખિયાણું
ખૂબ ખાનારું અકરાંતિયું
દેહનું દમન કરનારું કાયકષ્ટી
બરાબર પરોવાયેલું તત્પર
રાત્રે ખીલતું કમળ કુમુદ
સર્જન કરે તેવી પ્રતિભા કારયિત્રી
કૂવામાનો દેડકો કૂપમંડૂક
સુંદર લાંબા કેશવાળી સ્ત્રી કેશિની
જોશપૂર્વકની ચળવળ ઝુંબેશ
હૃદય જીવતું જાગતું હોવું તે ઝિંદાદિલી
સ્વચ્છ અને સુસ્પષ્ટ ઝાકમઝોળ
શરીરમાં મોટું પણ અક્કલમાં ઓછું જડસુ
હથેળી પર હથેળી અફાળી કરેલો અવાજ ટાબોટો
દેવોનો શિલ્પી ત્વષ્ટા
તારાથી પરિપૂર્ણ ત્વન્મય
ભાલા જેવું એક આયુષ તોમર
કમાનવાળો દરવાજો તોરણ
પવન ફૂંકવાનું એક સાધન ધમણ
ધાતુનાં પતરાની છીછરી થાળી તાસક
બીજાને ઠેકાણે લાવવા પોતાના ઉપર કેલી જબરદસ્તી ત્રાગું
રક્ષણ કરનાર ત્રાતા
મારું રક્ષણ કરો એવો ઉદ્ગાર ત્રાહિમામ્
અંગત વેર વાળવા લોકો પર કરાતી જબરદસ્તી જાસો
ગામનો ભહારવટિયો ગામોતર
આખા ગામને જમાડવું તે ગામેરુ
ફૂલ સમાન કોમળ અને મૂદુલ ગુલફામ
કદર કરનારું કોબિંદુ
પુસ્તકનો પ્રાસ્તાવિક લેખ પ્રાકથન
જીર્ણ થયેલાને સમરાવવું તે જીર્ણોદ્વાર
જીવતું રાખી રહેલું જીવાતુભૂત
કમળની વેલ પુષ્કરિણી
નગારું વગાડનાર નગારચી
માત્ર સારું સારું કહે એવો જોશી પિંગળા જોશી
પારણાને અધ્ધર ઝીલી રાખનારી દોરી પાંગરું
નગરમાં દાંડી પિટાવવી તે નગરપડો
ધ્યાન બહાર રહેલી ભૂલ નજરચૂક
મોટી નદી નદ
નરક જેને માટે નથી જ એવું નરકાતીત
જેના ઉપરથી નકલ કરવાની હોય તે મૂળ પ્રત કે વસ્તુ નમૂનો
ફરીથી જોવું તપાસવું તે નજરસાની
લાલાશ પડતા પીળા રંગનું પિંગળ
પચાસ શ્લોકોનો સમૂહ પંચાશિકા
પહેલીવાર પરણતો વર પંથવર
પડખામાં ફૂટતું શૂળ પાસાશૂળ
અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન પાંજરાપોળ
અલગ-અલગ હોવું તે પાર્થક્ય
ભાગોળ આગળનું મેદાન પાદર
બાળકથી માંડીને વૃદ્ધ પર્યંત આબાલવૃદ્ધ
પોતાપણાનું-વ્યક્તિત્વનું ભાન અસ્મિતા
સાટા જેટલી કિંમતનો માલ અવેજ
થોડા વખત પુરતી સુલેહ અવહાર
ખાખી બાબઓનો એક પોકાર અહાલેક
આંજવાની સળી અંજનશલાકા
શાસે માન્ય નહિં કરેલું અવૈદ્ય
જમણી હથેળીમાં થોડુ પાણી લઈ પી જવું તે આચમન
પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આણવી તે આણું
સતત વહેતું કે ઝરતું અખોઝર
દીકરા કે દીકરીનો દીકરો નપ્તા
રહેમ નજર કરવી તે નજરબક્ષી
મરનારની પાછળ વરસ સુધી રોજ જમાડાતો બાહ્મણ નતવાળિયો
ગણનામાં ન લેવા જેવું નગણ્ય 
નગરમાં દાંડી પિટાવવી તે નગરપડો
એક પછી એક હારમાં ઓળાઓળ
ભયંકર સ્વપ્ન ઓથાર
આ લોક પરલોક સંબંપી ઐહામુષ્મિક
નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલ કચરો ઓવાળ
આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન ઓશિયાળુ
કોટની કોરણ ઉપરનું ચણતર કાંગરો

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up