જાન્યુઆરી અફેર્સ 2025
- 1) RDOના કયા એકર્મ પિનાકા મલ્ટિ બેરલ રોકેટ લોન્ચર માટે NIBE લિમિટેડ સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરાર કર્યા ? - આર્મીમેન્ટ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE), પૂણે
- 2) વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી (WADA)ના પ્રમુખ તરીકે કોની ફરીથી પસંદગી કરવામાં આવી ? - વિટોલ્ડ બાન્કા
- 3) દિલ્હી હાઈકોર્ટે કઈ સંસ્થાના સ્થાપકના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરતો આદેશ પસાર કર્યો છે ? - ઈશા ફાઉન્ડેશન
- 4) જૂન, 2025માં બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યૂનલે કયા પૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ સ્વીકાર્યો ? - શેખ હસીના
- 5) ઝારખંડ સરકાર તેની પ્રથમ ટાઇગર સફારી ક્યાં સ્થાપિત કરવા જઈ રહી છે ? - બારવાડીહ વેસ્ટર્ન ફોરેસ્ટ રેન્જ (પલામી ટાઇગર રિઝર્વનો ભાગ)
- 6) US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કઈ નવી કોવિડ-19 રસીને મંજૂરી આપવામાં આવી છે ? - mNexspike (મોડર્ના દ્વારા વિકસિત)
- 7) NSOના નવીનતમ ડેટા મુજબ FY25 માટે ભારતનો વાસ્તવિક GDP વૃ દ્ધિદર કેટલો અંદાજવામાં આવ્યો છે ? - 0.065
- 8) માઇક્રોસોફ્ટ કોર્પોરેશને ભારતમાં Al અપનાવવા માટે કઈ ભારતીય કંપની સાથે ભાગીદારી કરી છે ? - યોટ્ટા ડેટા સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ
- 9) FY25 માટે ભારતનું રાજકોષીય ખાધનું લક્ષ્ય GDPના કેટલા ટકા રહ્યું ? - 0.0477
- 10) આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્ક (AfDB)ના નવમાં પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી ? - સિદી ઔલ્ડ તાહ(મોરિટાનિયન અર્થશાસ્ત્રી)
- 11) કયા બે દેશોએ ટકાઉ, પરસ્પર લાભદાયી ભવિષ્ય માટે દરિયાઈ સંબંધોને ગાઢ બનાવવાનું સ્વીકાર્યું ? - ભારત અને જાપાન
- 12) ECOWAS નાં 50 માં વાર્ષિક ઉત્સવે તેને આફિક્રાનાં પ્રાદેશીક એકીકરણ માટેના મોડેલ તરીકે બિરદાવ્યું. ECOWASનું મુખ્યાલય ક્યાં છે ? - અબુજા, નાઇજીરિયા
- 13) RBIની બેલેન્સ શીટ FY25માં કેટલા ટકા વધીને ₹ 76.25 લાખ કરોડ થઈ? - 0.082
- 14) ખીર ભવાની ઉત્સવ ક્યાં યોજાઈ રહ્યો છે? - ગાંદરબલ, જમ્મુ અને કાશ્મીરમાં ખીર ભવાની મંદિર
- 15) IMF અનુસાર, 2025માં ભારતનો GDP આશરે કેટલો અંદાજવામાં આવ્યો છે, જે તેને જાપાનથી આગળ કયું સ્થાન આપશે ? - 4,187.03 બિલિયન, ચોથું સૌથી મોટું અર્થતંત્ર
- 16) સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં કૉંગોમાં BSFના કેટલા મહિલા કર્મચારીઓની ટુકડી તહેનાત કરવામાં આવી છે ? - 25
- 17) એલોન મસ્કનું X પ્લેટફોર્મ કયા નવા સંદેશાવ્યવહાર સાધનને રજૂ કર્યું છે ? - XChat
- 18) ₹2,000ની નોટોનું ચલણમાંથી ઉપાડ કેટલા ટકા પૂર્ણ થયું છે ? - લગભગ 98.26% (ફક્ત 1.74% ચલણમાં બાકી છે)
- 19) IEPFA અને SEBI એ સંયુક્ત રીતે રોકાણકારોને સશક્ત બનાવવા માટે કઈ પહેલ શરૂ કરી છે ? - 'નિવેશક શિવિર'
- 20) FY26 માટે Confederation of Indian Industry (CII) નાં પ્રમુખ તરીકે કોણે પદભાર સંભાળ્યો ? - રાજીવ મેમાની
- 21) IIScના સંશોધકોએ અસામાન્ય રક્ત ગંઠાઈ જવાને રોકવા માટે શું વિકસાવ્યું છે ? - કૃત્રિમ ધાતુ-આધારિત નેનોઝાઈમ (વેનેડિયમ પેન્ટોક્સાઇડ (V,O.)
- 22) ICRISAT અને RIS એ કૃષિમાં દક્ષિણ-દક્ષિણ સહકાર માટે કયું ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરૂ કર્યું છે ? - ICRISAT સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ફોર સાઉથ-સાઉથ કો-ઓપરેશન ઈન એગ્રિકલ્ચર (ISSCA)
- 23) કેન્દ્રીય નાણાં મંત્રીએ DRIના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે દાણયોરી અને નશીલા પદાર્થોના વેપારને રોકવા માટે કયા અભિગમને અપનાવવાનું આહ્વાન કર્યું ? - સર્વગ્રાહી અને ટેક્નૉલૉજી-આધારિત અભિગમ
- 24) જાપાને AI સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કયો કાયદો રજૂ કર્યો? - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-રિલેટેડ ટેક્નોલૉજીસનાં સંશોધન, વિકાસ અને ઉપયોગને પ્રોત્સાહન આપવા પરનો કાયદો
- 25) ICA એ “આર્બિટ્રેટિંગ ઇન્ડો-UK કોમર્શિયલ ડિસ્યુટ્સ" પર તેની ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજી ? - લંડન ઇન્ટરનેશનલ ડિમ્પ્યુટ્સ વીક (LIDW) 2025
- 26) 2025 સ્પેનિશ ગ્રાન્ડ પ્રિકસ કોણે જીતી ? - ઓસ્કાર પિયાસ્ટ્રી
- 27) UP કેબિનેટે પોલીસ-સંબંધિત ભરતીઓમાં પૂર્વ અગ્નિવીરો માટે કેટલા ટકા અનામતને મંજૂરી આપી છે ? - 0.2
- 28) IICA એ દિલ્હી બહાર તેની પ્રથમ પ્રાદેશિક કેમ્પસ સ્થાપિત કરવા માટે ક્યાં 5 એકર જમીન સંપાદિત કરી ? - શિલોંગ
- 29) USISPF તરફથી ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2025 કોણે પ્રાપ્ત કર્યો ? - કુમાર મંગલમ બિરલા
- 30) ડિફેન્સ એસ્ટેટના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે પદભાર સંભાળ્યો? - શૈલેન્દ્રનાથ ગુપ્તા
- 1
- 2
Comments (0)