ગુજરાતનો ઇતિહાસ
- 31) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલાં છે ? - પકવેલી માટી
- 32) ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું ? - સાબરમતી આશ્રમ
- 33) મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા કયાં બેસતી હતી ? - સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- 34) મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા ? - ભાઇકાકા
- 35) 1956, બીજી ઓકટોબરે ઇન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી ? - જવાહરલાલ નહેરુ
- 36) નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા ? - ચીમનભાઈ પટેલ
- 37) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદ્દગત શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન ક્યા યુદ્ધકાળ - વર્ષ દરમિયાન થયેલ હતું? - સને - 1965
- 38) ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન.. સાલમાં લદાયું. - ઇ.સ. 1971
- 39) ગુજરાતમાં ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળમાં ‘ગોકુળ ગ્રામ યોજના' અમલમાં મૂકાયેલ હતી? - કેશુભાઈ પટેલ
- 40) નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના ક્યા વીર સપુતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ? - શ્યામજીકૃષ્ણ વર્મા
- 41) ગુજરાતના ક્યા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી ? - વડનગર
- 42) 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ? - સુભાષચંદ્ર બોઝ
- 43) વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિરૂપે ક્યુ નગર વસાવવામાં આવ્યું ? - ચાંપાનેર
- 44) ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુ જરાતી કોણ ? - ચંદુલાલ ત્રિવેદી
- 45) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતાં ? - કલ્યાણજી મહેતા
- 46) ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ પાટનગર જણાવો. - અમદાવાદ
- 47) ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો ? - માધવસિંહ સોલંકી
- 48) સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યા થયો હતો ? - પાલનપુર
- 49) ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો. ? - 12મી માર્ચ 1930 અને 78 સત્યાગ્રહીઓ
- 50) ગુજરાતના ક્યા ક્રાંતિવીર ‘ડુંગળીચોર’ તરીકે જાણીતા છે ? - મોહનલાલ પંડ્યા
- 51) સન 1884 to 85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? - મહારાજા તખ્તસિંહજી
- 52) ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ ? - ઈ.સ. 1920
- 53) બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયાં આશ્રમેથી સરદાર કરેલું ? - સ્વરાજ આશ્રમ
- 54) મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોણ કર્યું હતું? - ઇન્દુલાલ યાજ્ઞિક દરર કાફ
- 55) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળયો? - 1963
- 56) ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે સિંહભાગ ભજવ્યો ? - સરદાર વલ્લભભાઈ પટેલ
- 57) વલ્લભભાઈ પટેલને ક્યા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું ? - બારડોલી સત્યાગ્રહ
- 58) ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા આવેલો છે ? - ગિરનારની તળેટી
- 59) વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે ઘોષિત થયેલ અમદાવાદ શહેરમાં નેશનલ મોન્યૂમેન્ટ્સ કેટલા છે ? - 54
- 60) ક્યુ કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર છે ? - અતિવૃષ્ટિ છતા મહેસૂલ ઉઘરાવવાનું
Comments (0)