ચર્ચા
1) નીચેનામાંથી “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના વિભાજનના વિરોધમાં કલકતા ટાઉન હોલમાં 1905માં શરૂ કરાયેલ સ્વદેશી ચળવળની યાદમાં 7 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં આવી હતી.
2. 7 ઓગસ્ટ, 2015ના રોજ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)