એવોર્ડ
51) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી ક્યું નામ સાચું નથી ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
54) અર્વાચીન ‘અસમિયા સાહિત્ય'ની સ્ત્રી લેખિકા તરીકે જેઓને નવાજવામાં આવેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ સને 2000માં મેળવેલ છે તે હસતી કોણ છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
55) વર્ષ 2005 માટે ગુજરાતના ક્યા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
57) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
58) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )
- 1
- 2
Comments (0)