ચર્ચા
1) a એક કામ 12 દિવસમાં પુરુ કરે અને b તેજ કામ 15 દિવસમાં પુરુ કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ a કામ છોડી દે છે. બાકીનું કામ એકલો b પુરુ કરે છે. a ને મહેનતાણાં પેટે 1,500 રૂા. મળ્યા હોય તો b ને કેટલું મહેનતાણું મળે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)