જાન્યુઆરી 2024

101) હાલમાં દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક ગુજરાતમાં ક્યાં બનશે?

Answer Is: (B) રાજકોટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) મહારાષ્ટ્રમા આવેલ 'પેંચ ટાઈગર રિઝર્વ' દેશનો કેટલામો "ડાર્ક સ્કાય પાર્ક" બન્યો છે?

Answer Is: (A) પ્રથમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) ગુજરાત એસ.ટી. નિગમની અતિઆધુનિક 'Double Decker AC Eletric Bus' નું મુખ્યમંત્રી દ્વારા લોન્ચિંગ કર્યુ?

Answer Is: (C) ગિફ્ટ સીટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નીચેનામાંથી ક્યું તળાવ લદ્દાખમાં આવેલ છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) ક્યાં દેશે BRICS નાં સભ્ય બનવાના તેમનાં દેશનાં પ્રસ્તાવને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી?

Answer Is: (B) આર્જેન્ટીના

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) ક્યાં દેશનાં મહારાણી માર્ગ્રેથ દ્વીતીયએ પોતાંનું પદ છોડવાની જાહેરાત કરી છે?

Answer Is: (B) ડેનમાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) નીચેનામાંથી "અભયઘાટ" સમાધી કોની છે?

Answer Is: (A) મોરારજી દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) વર્ષ ૧૯૫૪ માં 'પદ્ય ભૂષણ એવોર્ડ' મેળવનાર પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

Answer Is: (C) વી.એલ. મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) તાજેતરમાં 'જનતા દળ' (યુનાઈટેડ) નાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોને ચુંટવામાં આવ્યા છે?

Answer Is: (D) ડો. હેમાચંદ્રન રવિકુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) નીચેનામાંથી ગુજરાતનાં ક્યાં પ્રખ્યાત કવિની ૨૬.જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સાથે તેમની જન્મજયંતિ આવે છે?

Answer Is: (A) કવિ કલાપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) ભારત ક્યાં દેશને પછાડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યુ છે?

Answer Is: (C) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) નીચેનામાંથી ક્યું સૌથી ભારે તત્વ છે?

Answer Is: (A) યુરેનીયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) નીચેનામાંથી બ્લુ ફ્લેગ સર્ટીફીકેટ ધરાવતો "રાધાનગર બીચ" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (B) આંદમાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) પ્રથમ યુ.એન. વૈશ્વિક માર્ગ સલામતી સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યુ હતુ?

Answer Is: (A) એપ્રીલ-૨૦૦૭

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) હાલમાં ક્યાં રાજ્યમાં "કાર્બી યુવા મહોત્સવ" આયોજીત કરાયો?

Answer Is: (A) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) વિશ્વમાં કુલ દુધ ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં ક્રમે છે?

Answer Is: (D) ચોથા

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) દુબઈમાં COP28 સમિટમાં વનીકરણનાં પ્રયોસો માટે ક્યાં ભારતીય રાજ્યને વૈશ્વિક પ્રશંસા મળી છે?

Answer Is: (B) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) ગુજરાત સરકાર ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન માટે બનાવેલ લેન્ડ પાલીસી બનાવી અંતર્ગત ક્યાં જિલ્લામાં ૨ લાખ હેક્ટરની બિન ઉપયોગી જમીન ફાળવી છે

Answer Is: (A) કચ્છ, બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) નીચેનામાંથી કોને "ગુજરાતની આર્થીક રાજધાની" તરીકે ઓળખવામાં આવે છે

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) તાજેતરમાં ક્યાં ભારતીય પૈરા ખેલાડીને "એશિયા સર્વશ્રેષ્ઠ યુવા એથલીટ્સ પુરસ્કાર-૨૦૨૩" માટે પસંદ કરવામાં આવ્યા છે?

Answer Is: (A) શીતલ દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) ક્યાં રાજ્યમાં લોકો જેને કુળદેવતા તરીકે પૂજતા હતા તે ડાયનારોસનાં ઈંડા નિકળ્યા?

Answer Is: (A) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) તાજેતરમાં નીચેનામાંથી ભારતીય શાહુડીનું IUCN હાલમાં શું પરિસ્થિતિ છે?

Answer Is: (D) એક પણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) નીચેનામાંથી ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન સરસ્વતી સાધના સાઇકલ યોજના" શરૂ કરવામાં આવી હતી?

Answer Is: (A) સુરેશ મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) હાલમા ભારતમાં વાઘની સંખ્યા કેટલી જોવા મળી છે?

Answer Is: (C) 3167

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) હાલમાં રાજીવ કુમાર ક્યાં રાજ્યનાં નવા DGP બન્યા છે?

Answer Is: (A) પ.બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) ક્યાં દેશે જાન્યુઆરી ૨૦૨૪ માં ઈઝરાયેલ વિરૂધ્ધ નરસંહારનો કેસ દાખલ કર્યો હતો?

Answer Is: (B) દક્ષીણ આફ્રીકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) નીચેનામાંથી ગુજરાતમાં "એપેરલ એન્ડ લેધર ટેકનિક્સ ટ્રેનીંગ કોલેજ" ક્યાં આવેલ છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચેનામાંથી ક્યાં દિવસે "રાષ્ટ્રીય હિન્દી દિવસ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) ૧૪ સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) ફ્રાન્સે ૨૦૨૪ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ માટે કઈ પહેલ હાથ ધરી છે, જે તેને આમ કરનાર પ્રથમ EU દેશ બનાવ્યુ છે?

Answer Is: (C) ઓનલાઈન વિઝા એપ્લિકેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) નીચેનામાંથી ક્યાં રાજ્યમાં "ગજહ કોથા" અભિયાન શરૂ કર્યુ?

Answer Is: (A) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) નીચેનામાંથી ખાટા ફળોમાં ક્યાં પ્રકારનું એસિડ હોય છે?

Answer Is: (A) સાઈટ્રિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) હાલમાં LIC એ કોને ચીફ રિસ્ક ઓફિસરનાં રૂપમાં નિયુક્ત કર્યા?

Answer Is: (B) એસ.સુંદર કૃષ્ણન

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) તાજેતરમાં સમાચારોમાં જોવા મળતી 'ફાસરી' એ નીચેનામાથી ક્યાં દેશની સત્તાવાર ભાષા છે?

Answer Is: (D) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) નીચેનામાંથી "ડિન એલ્ગર" કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે?

Answer Is: (A) ક્રિકેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) હાલમાં ક્યાં ભારતીય મૂળનાં વ્યક્તિને BBC (બ્રીટીસ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન) નાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે?

Answer Is: (C) સમીર શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) તાજેતરમાં નીચેનામાંથી કોણે સાહિત્ય અકાદમી પુરસ્કાર સ્વીકારવાની ના પાડી લીધી હતી?

Answer Is: (B) મુનવ્વર રાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) ભારતમાં સૌથી મોટો પશુ માટેનો મેળો ક્યાં ભરાય છે?

Answer Is: (A) સોનપુર, બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) હાલમાં બિસ્લેરીનાં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર નીચેનામાંથી કોણ બન્યાં છે?

Answer Is: (B) દીપિકા પાદુકોણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) નીચેનામાંથી કોણ રૂધિર જામી જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે?

Answer Is: (A) ત્રાકકણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) 2024માં પ્રતિષ્ઠિત ઈન્ડિયા એનર્જી વીક (IEW) ની બીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરશે?

Answer Is: (C) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) દર ૧૮ વર્ષે ભરાતો મેળો ક્યા નામે ઓળખાય છે?

Answer Is: (A) ભાડભૂતનો મેળો

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) નીચેનામાંથી સૌથી લાંબી સોલાર લાઈટ લાઈન સ્થાપનાનો વર્લ્ડ રેકોર્ડ ક્યાં બન્યો છે?

Answer Is: (D) અયોધ્યા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up