માર્ચ 2022

1) તાજેતરમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા ‘સ્માઇલ યોજના’ શરૂ કરવામાં આવી છે ?

Answer Is: (B) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં ગુજરાત સરકારે સિંહોની સુરક્ષા માટે કયો સોફ્ટવેર અમલમાં મૂક્યો છે ?

Answer Is: (C) સિમ્બા

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) 'ધર્મ ગાર્ડિયન' કવાયત એ ભારત અને કયા દેશ વચ્ચે વાર્ષિક લશ્કરી કવાયત છે?

Answer Is: (B) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) 'રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન' ની શરૂઆત ક્યારે થઈ ?

Answer Is: (D) 21 ઓગસ્ટ, 2014

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં આવેલ SIPRI રિપોર્ટ અનુસાર હથિયારોનો સૌથી આયાતકાર દેશ કયો બન્યો છે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) વર્તમાનમાં ગુજરાત રાજયના પંચાયત મંત્રી કોણ છે ?

Answer Is: (D) બ્રિજેશ મેરજા

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં ‘ભારતીય ટેબલ ટેનિસ મહાસભા’ ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (D) ગીતા મિત્તલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ફેબ્રુઆરી 2022 માટેનો ICC પ્લેયર ઓફ ધ મંથ (પુરુષ) કોને આપવામાં આવ્યો છે ?

Answer Is: (A) શ્રેયસ અય્યર

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) કયા કેન્દ્રીય મંત્રાલયે ‘ભાષા પ્રમાણપત્ર સેલ્ફી’ ઝુંબેશ શરૂ કરી?

Answer Is: (A) શિક્ષણ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) કલ્પના ચાવલાની જન્મજયંતિ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) 17મી માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) રોહા ફોર્ટ (કિલ્લો) ગુજરાતનાં કયા તાલુકામાં આવેલ છે ?

Answer Is: (C) નખત્રાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) રાષ્ટ્રીય મહિલા દિવસ કોની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે?

Answer Is: (A) સરોજિની નાયડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અભિયાન ચાલે છે, તેનું નામ શું આપવામાં આવ્યું છે ?

Answer Is: (B) ઓપરેશન ગંગા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) ક્યા વર્ષ સુધી લંબાવી ?

Answer Is: (A) વર્ષ 2025-26

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (D) 4થી માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ?

Answer Is: (B) મલકાનગિરિ (ઓડિશા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેનામાંથી કયો TATA IPL 2022 નો official partner બન્યો છે?

Answer Is: (A) RuPay

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં પ્રદીપ કુમાર રાવત કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે ?

Answer Is: (C) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) જાન્યુઆરી 2022 માટે ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણે જીત્યો છે?

Answer Is: (C) હિથર નાઈટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં સડક પર રહેનાર પશુઓ માટે એમ્બુલસ કયા રાજ્યમા શરૂ કરવામાં આવી છે ?

Answer Is: (A) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (C) 28મી ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ ના નવા MD & Chairman કોન બન્યું છે ?

Answer Is: (B) રંજીત રથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં “પ્રો કબડ્ડી લિંગ” સિઝન-8ની વિજેતા કઈ ટિમ બની છે ?

Answer Is: (C) દબંગ દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં World Consumer Right Day (વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ) કયારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) 15 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) કઇ સંસ્થા ભારતમાં સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges)નું નિયમન કરે છે?

Answer Is: (B) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં કયા રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી ‘હેમાનંદ બિસ્વાલ’ નું નિધન થયું છે ?

Answer Is: (D) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ) ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

Answer Is: (C) પ્રો. દિનેશ પ્રસાદ સકલાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) ICC મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કયો દેશ કરશે ?

Answer Is: (B) ન્યુઝીલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) ઓસ્ટ્રેલિયાએ કયા પ્રાણીને 'લુપ્તપ્રાય' પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કર્યા છે?

Answer Is: (B) કોઆલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) મેક્સિકો ઓપન 2022 મેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું?

Answer Is: (A) રાફેલ નડાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં કઈ બેન્કે 'ગ્રીન ડિપોજીટ પ્રોગ્રામ' શરૂ કર્યો છે ?

Answer Is: (D) DBS બેન્ક ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં ઉર્દુ ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 કોને આપવામાં આવ્યો છે ?

Answer Is: (C) ચંદ્રભાન ખ્યાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) કયો દેશ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરી રહ્યો છે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે “આરોગ્ય વનમ” નું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું છે ?

Answer Is: (D) રાષ્ટ્રપતિ ભવનમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 13મી ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં 'યોગ મહોત્સવ 2022' નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (C) સર્વાનંદ સોનોવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) મિસ વર્લ્ડ 2021નો તાજ કોને મળ્યો?

Answer Is: (A) કેરોલિના બિલાવાસ્કા

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) નીચેનામાંથી કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) નો સભ્ય નથી?

Answer Is: (D) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) 45મો ‘આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળો’ ક્યારે શરૂ થશે ?

Answer Is: (B) 28 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) ક્યા રાજ્યે ગાંજાની ખેતી નાબૂદ કરવા માટે ‘ઓપરેશન પરિવર્તન’ શરૂ કર્યું?

Answer Is: (C) આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 13 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં મહીસાગર જિલ્લામાં મહી નદી પર બાંધવામાં આવેલ નવા હાડોળ પુલનું ઈ-લોકાર્પણ કોણે કર્યું છે ?

Answer Is: (C) પુર્ણેશ મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં 'ડિજિટલ સ્કૂલ હેલ્થ પ્લેટફોર્મ' કયા શરૂ કરવામાં આવ્યું છે

Answer Is: (C) પુડુચેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up