માર્ચ 2024

301) તાજેતરમાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોની શરૂઆત કયાં કરવામાં આવી છે?

Answer Is: (A) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

303) તાજેતરમાં ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન થયુ તે કેટલામું સંસ્કરણ હતુ?

Answer Is: (C) ૬૯મું

Explanation:

No answer description available for this question. Let us discuss.

306) ભારતનો પ્રથમ સબમરીન ટુરિઝમ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં શરૂ કરાશે ?

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

307) તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 'ધર્મ ગાર્જીયન' કયાં શરૂ થયો છે?

Answer Is: (D) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

309) તાજેતરમાં કયા દેશે ડેન્ગ્યુના વધતાં પ્રકોપના કારણે મેડિકલ ઈમરજન્સીની ઘોષણા કરી છે?

Answer Is: (B) પેરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

310) ગુજરાતનાં કયા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે ?

Answer Is: (D) કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

312) તાજેતરમાં કેંદ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા સ્થળે આર્ટિફિશિયલ રીફ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો?

Answer Is: (D) વિઝિંજમ (કેરળ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

314) તાજેતરમાં “Vigilance Commissioner” તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) A.S. રાજીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

315) કઈ થીમની સાથે 22 માર્ચ 2024ના રોજ 'વિશ્વ જળ દિવસ' મનાવવામાં આવ્યો હતો?

Answer Is: (A) Leveraging Water for Peace

Explanation:

No answer description available for this question. Let us discuss.

316) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવે છે?

Answer Is: (B) વિદ્યાદિપ યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

317) તાજેતરમાં ભારતનું પ્રથમ સરકારી OTT પ્લેટફોર્મ 'CSPACE' કયા રાજયની સરકારે લોન્ચ કરવાની ઘોષણા કરી છે?

Answer Is: (D) કેરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

319) તાજેતરમાં નીચેનામાંથી 'હર ઘર જળ' યોજનામાં ૧૦૦% લક્ષ્ય પ્રાપ્ત કરનાર દેશનું 10મુ રાજય કયું બન્યું છે ?

Answer Is: (C) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

321) તાજેતરમાં ક્યા રાજ્યે 'માય સ્કૂલ માય પ્રાઈડ' અભિયાન લૉન્ચ કર્યું ?

Answer Is: (A) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

322) તાજેતરમાં “મેગન” નામનું વાવાઝોડું કયા દેશમાં આવ્યું છે?

Answer Is: (C) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

323) નોર્થ ઈસ્ટ ગેમ્સ 2024નું ત્રીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (C) નાગાલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

324) તાજેતરમાં ગુજરાતના તેજસ પટેલને ક્યા ક્ષેત્ર માટે વર્ષ ૨૦૨૪ નો પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો?

Answer Is: (B) મેડિસિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

325) અદાણી ગ્રૂપ ક્યા રાજ્યમાં 50,000 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ સાથે 1 GW હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપશે?

Answer Is: (B) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

327) નીચેનામાંથી "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" કોઈ યાદમાં મનાવવામાં આવે છે?

Answer Is: (C) સી.વી. રામન

Explanation:

No answer description available for this question. Let us discuss.

328) માર્ચ 2024માં કઈ કંપનીને મિનિરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે?

Answer Is: (D) GRID-India

Explanation:

No answer description available for this question. Let us discuss.

329) PM વિશ્વકર્મા યોજના લાગુ કરનારો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ નીચેનામાંથી ક્યો બન્યો?

Answer Is: (D) જમ્મુ-કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

330) વર્ષ 2024-25ના બજેટ અંદાજ મુજબ વિવિધ બાબતોમાં નીચે પૈકી શું યોગ્ય છે ?

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

331) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે અંતરિક્ષ ક્ષેત્રમાં ૧૦૦% વિદેશી રોકાણને મંજૂરી આપી છે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

332) ISRO અને Spacex ભાગીદારીમાં ક્યો સંચાર ઉપગ્રહ લૉન્ચ કરશે ?

Answer Is: (A) GSAT-20

Explanation:

No answer description available for this question. Let us discuss.

333) તાજેતરમાં કઈ IIT એ ભારતની સૌથી મોટી ટ્રોન પાયલટ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ લોન્ચ કરી છે?

Answer Is: (A) આઈ.આઈ.ટી.ગુવાહાટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

335) તાજેતરમાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (B) 16 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

336) ભારતનું ક્યુ રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદો ધરાવતુ પ્રથમ રાજ્ય બન્યુ છે?

Answer Is: (A) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

337) બજેટમાં ઉલ્લેખિત વિકાસના સ્તંભોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

Answer Is: (B) નવીન તકનિકી વિકાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

338) નીચેનામાંથી હાલમાં ગોવાનાં રાજ્યપાલ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (A) શ્રી પીએસ શ્રીધરન પિલ્લઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

339) તાજેતરમાં પ્રસિદ્ધ 'તવી મહોત્સવ (Tavi Mahotsav)' નીચેનામાંથી કયાં શરૂ થયો છે ?

Answer Is: (C) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

340) આયુષ્યમાન ભારત PMJAY અંતર્ગત 5 કરોડ આયુષ્યમાન કાર્ડ બનાવનાર પ્રથમ રાજય કયું બન્યું છે ?

Answer Is: (D) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

342) ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત અભ્યાસ ‘ખંજર'ની 11મી આવૃત્તિનું સૈન્ય આયોજન ક્યાં કરાયું હતું?

Answer Is: (C) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

343) તાજેતરમાં નીચેનામાંથી વિશ્વનાં સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે ?

Answer Is: (B) જેફ બેજોજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

347) તાજેતરમાં ફેબ્રુઆરી ૨૦૨૪ માં ADB એ કયા રાજયમાં વિનટેક Freech નાં વિકાસ માટે ૨૩ મિલિયન ડોલરનું ફંડ આપ્યું છે?

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

348) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ – ૨૦૨૪ માં પહેલીવાર કઈ રમતને સામેલ કરાઈ છે?

Answer Is: (A) સ્ક્વોશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

349) નીચેનામાંથી હાલમાં છત્તિસગઢનાં રાજ્યપાલ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (B) શ્રી બિસ્વા ભૂષણ હરિચંદન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up