માર્ચ 2025
103) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં રબર બોર્ડે બે પહેલો iSNR (ઈન્ડિયન સસ્ટેનેબલ નેચરલ રબર) અને ‘INR કનેક્ટ' પ્લેટફોર્મનું અનાવરણ કર્યું.
2. રબર બોર્ડનું વડુમથક કેરળના કોટ્ટાયમમાં આવેલું છે.
113) તાજેતરમાં જાહેર કરાયેલી 'કેશલેસ ટ્રીટમેન્ટ' યોજના અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ યોજના અંતર્ગત સડક દુર્ઘટનાઓના પીડિતોને પ્રતિવ્યક્તિ 1.50 લાખ રૂપિયાનું મહત્તમ કવરેજ સાત દિવસો માટે મળશે.
2. હિટ એન્ડ રનના કેસોમાં મૃતક પીડિતોના પરિવારને રૂ.2 લાખ સહાય મળશે.
3. આ પહેલને પાઈલટ પ્રોગ્રામ તરીકે ચંડીગઢમાં શરૂ કરાઈ છે.
118) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2024 એનાયત કરાયો ?
1. ડી.ગુકેશ
2. હરમનપ્રીતસિંહ
3. પ્રવીણકુમાર
4. મનુ ભાકર
5. સરબજોતસિંહ
120) ભારતમાં મત્સ્યપાલન સંબંધિત સ્થાપિત કલસ્ટર અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પર્લ કલસ્ટર - હઝારીબાગ (ઝારખંડ)
2. ઓર્નામેન્ટલ ફિશરીઝ કલસ્ટર - મદુરાઈ (તમિલનાડુ)
3. સીવીડ કલસ્ટર (લક્ષદ્વીપ)
4. ટુના કલસ્ટર (આંદામાન અને નિકોબાર)
124) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયની નિમણૂક કરાઈ.
2. બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ આલોક અરાધેની નિમણૂક કરાઈ.
126) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં કેરળે ભારતની પ્રથમ સંપૂર્ણ સંકલિત આપદા જોખમ ચેતવણી પ્રણાલી KaWaCHaM લૉન્ચ કરી.
2. KaWaChaMનું પૂરું નામ કેરાલા વૉર્નિંગ્સ, ક્રાઈસિસ એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ છે.
132) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં આંદામાન અને નિકોબારના નાળિયેર સહિત 7 ઉત્પાદનોને GI ટેગ અપાયો.
2. GI ટેગ ચેન્નાઈ સ્થિત જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ (GI) રજિસ્ટ્રી દ્વારા જાહેર કરાય છે.
3. ડૉ.રજનીકાંતને 'GI મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે.
136) જળ જીવન મિશન - હર ઘર જલ યોજના અંતર્ગત 100% નળથી જળ પહોંચાડનારા રાજ્યોમાં નીચે પૈકી ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી ?
1. ગુજરાત 2. મિઝોરમ 3. હિમાચલ પ્રદેશ 4. રાજસ્થાન 5. મ.પ્રદેશ
141) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના 9 વર્ષ પૂર્ણ થયા, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ જાહેર કરાયો.
2. ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે.
3. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલનું અમલીકરણ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા થાય છે.
144) તાજેતરમાં નિધન પામેલા પરમાણુ વૈજ્ઞાનિક રાજગોપાલ ચિદમ્બરમ અંગે અયોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેમણે ભારતના પરમાણુ પરીક્ષણો સ્માઈલિંગ બુદ્ધ અને ઓપરેશન શક્તિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
2. તેઓ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા હતા
3. તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
146) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ભારતમાં સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર છે.
2. અગાઉ તેને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવતો હતો.
3. પ્રથમવાર 1991-1992માં આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને એનાયત કરાયો હતો.
147) ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' હતી.
2. આ અવસરના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હતા.
3. ગણતંત્ર દિવસ 2025ની પરેડનું નેતૃત્વ લેફટેનન્ટ જનરલ ભવનીશકુમારે કર્યું હતું.
Comments (0)