ચર્ચા
1) પેન-ઇન્ડિયા એસેસમેન્ટ ઑન્ડ મોનિટરિંગ ઑફ એન્ડેન્જર્ડ સ્પીસીઝ વલ્ચર્સ : ફાઇનલ રિપોર્ટ 2025' સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ રિપોર્ટ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટમાં વર્ષ 2023થી 2025 દરમિયાન એકઠાં કરવામાં આવેલા મૂલ્યાંકનની માહિતીનો સમાવેશ થાય છે.
3. આ અભ્યાસ અનુસાર ભારતનાં 17 રાજ્યોમાં 216 સાઇટ્સ ખાતે ગીધની વિવિધ પ્રજાતિઓની હાજરી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)