જનરલ GK

151) "LiFi" ટેકનોલોજીનો હેતુ શું છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (A) પ્રકાશ તરંગોનો ઉપયોગ કરીને હાઇ-સ્પીડ વાયરલેસ કમ્યુનિકેશનને સક્ષમ કરવા માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) ભારતની પરમાણુ શસ્ત્રો નીતિ અંગે કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. ભારત પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે.
II. ભારત બિન-પરમાણુ હથિયાર ધરાવતા દેશો સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહીં.

Answer Is: (C) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત સરકારની વૈધાનિક સંસ્થા છે.
2. ગુજરાતના 48 બિન-મુખ્ય બંદરોનું સંચાલન નિયંત્રણ અને વહીવટ આ બોર્ડ હસ્તક છે.
3. શીપ બિલ્ડીંગ પૉલીસી 2010 અને શીપ રીસાયકલીંગ રેગ્યુલેશન 2015 વિકાસ માટેની અગત્યની પૉલીસી છે.

Answer Is: (D) 1, 2 અને 3 બધા જ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) નીચેના પૈકી કઈ ક્રાંતિ ખાતરો સાથે સંબંધિત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) ભુખરી ક્રાન્તિ (Grey Revolution)

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) તે રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે હિસ્સેદારોને આમંત્રિત કરવા અને જાહેર ભંડોળ એકત્રિત કરવાની તક પૂરી પાડે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) “The India Way : Strategies for an Uncertain World” – પુસ્તકના લેખક કોણ છે (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) એસ. જયશંકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) ભારતના ન્યુક્લીયર પ્રોજેક્ટ (Nuclear Project) અને તેના રાજ્યની કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) કાકરાપાર (Kakrapar) – મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) વ્યોમમિત્ર (Vyommitra) એટલે....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) મહિલા રોબોટ અવકાશયાત્રી જે ઈસરોના આગામી મહત્વકાંક્ષી “ગગનયાન” મિશન અવકાશમાં જશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) “પીએમ (PM) ગતિ શક્તિ” ………………. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (C) મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય બૃહદ યોજના (નેશનલ માસ્ટર પ્લાન) છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ છે અને વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ છે.
II. સરદાર પટેલની 143મી જન્મ જયંતી નિમિત્તે ઓક્ટોબર 2018માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ITT. જાન્યુઆરી 2020માં, તે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની આઠમી અજાયબીમાં ઉમેરવામાં આવ્યું.

Answer Is: (D) તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) દર વર્ષે કઈ તારીખે “Mind-Body Wellness Day” મનાવવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) 3 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) ભારતની બીજી પરમાણુ સબમરીન, ”INS અરિઘાત” ના સાચા ઉદ્દેશ્ય/ઉદ્દેશ્યો પસંદ કરો. (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)

I. તે ભારતની પરમાણુ ત્રિપુટીને વધુ મજબૂત બનાવશે અને પરમાણુ પ્રતિરોધકતા વધારશે.
II. તે પ્રદેશમાં વ્યૂહાત્મક સંતુલન અને શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરશે અને દેશની સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

Answer Is: (C) I અને II બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) અમેરિકા (U.S.) દ્વારા આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન (Transnational Criminal Organization) તરીકે નિયુક્ત કરાયેલ Wagner જૂથ કયા દેશનું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) નાણાકીય સાક્ષરતા સપ્તાહ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તેનું આયોજન આરબીઆઇ દ્વારા કરવામાં આવે છે.
2. આ વર્ષે 10મા નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ મહિલાઓની સમૃદ્ધિ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) ભારતે વર્ષ 1988માં કયા દેશ સાથે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ ઉપરના હુમલા પર પ્રતિબંધ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) પાકિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) "વીમા સખી યોજના” વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. તે ત્રણ વર્ષ માટે સ્ટાઇપેન્ડરી યોજના છે.
2. આ યોજના માટે લઘુત્તમ શૈક્ષણિક પાત્રતા ધોરણ 12 પાસ છે.
3. આ યોજના માટે લઘુત્તમ પૂર્ણ ઉંમર અરજીના સમયે 21 વર્ષ છે.
4. આ યોજના હેઠળ સ્ટાઈપેન્ડરી મુદત બાદ નિયમાનુસાર કમીશન સાથે એજન્સી જારી રહેશે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (C) ફક્ત 1 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) નીચેના પૈકી કયા કારણોસર ભારત NPTને ભેદભાવપૂર્ણ સંધિ ગણે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) નીચેનામાંથી કયું રસાયણ ફોટોગ્રાફીમાં ઉપયોગી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) સિલ્વર બ્રોમાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) આદિમ જાતિઓ, આદિમ સમુદાય કે આદિજાતિઓને બંધારણના કયા અનુચ્છેદના આધારે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) કલમ 341 અને 342(1)

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) પૂર્ણિમા દેવી બર્મન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ટાઈમ મેગેઝિનના વિમેન ઓફ ધ યર -૨૦૨૫ની યાદીમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય મહિલા છે.
2. વન્યજીવન સંરક્ષણને પાયાના સ્તરે ચળવળમાં ફેરવવા માટે "હરગીલા આર્મી” મહિલાઓના સમર્પિત જૂથની સ્થાપના કરી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) નીચેના પૈકી કયું આદિજાતિ કરજદારી સાથે સંકળાયેલું નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) મુક્ત સામાજીક વાતાવરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (B) દાદરા નગર હવેલી દમણ અને દીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) કેન-બેતવા નહેર જોડાણ (લિન્ક કેનાલ) કયા રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાક)માંથી પસાર થાય છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) પન્ના ટાઈગર રિઝર્વ

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) ભારતના UNના કયા રાજદ્વારીએ નિઃશસ્ત્રીકરણ પરની પરિષદ (Conference on Disarmament (CD))માં કહ્યું હતું કે ભારત ક્યારેય CTBTનો પક્ષકાર નહી બને, 'હવે નહિ, ક્યારેય નહિ”? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) અરુંધતી ઘોષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) કયા કાર્યક્રમનો હેતુ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રસોઈ બળતણ આપીને તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનો છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા કુંકણા આદિજાતિઓમાં માદડનૃત્ય પ્રચલિત છે.
2. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ચૌધરી આદિજાતિઓમાં તુરનૃત્ય પ્રચલિત છે.

Answer Is: (D) 1 વિધાન સાચું અને 2 વિધાન ખોટું

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) “ખરીફ પાક” માટે કઈ ઋતુ મુખ્ય ગણાય છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (C) ચોમાસું

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) અમદાવાદ શહેર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. શહેરની નગરદેવી માતા ભદ્રકાળી છે.
2. માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી 26મી ફેબ્રુઆરીએ નગરયાત્રા યોજાઈ હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) ગુજરાત સરકાર દ્વારા સખી મંડળ યોજના અંગે કયું/કયાં યોગ્ય છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

I. આ પ્રોજેક્ટમાં મહિલા સ્વ-સહાય જૂથોની રચના સામેલ છે.
II. આ પ્રોજેક્ટ ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ મહિલાઓને સંસાધનોની પહોંચમાં સુધારો કરવા સક્ષમ બનાવે છે.
III. આ પ્રોજેક્ટ આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ આપવા અને મહિલાઓના કલ્યાણની ખાતરી કરવા માટે નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે

Answer Is: (D) બધાં જ

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) સંયુક્ત રાષ્ટ્રધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવી છે તે વૃક્ષ કયું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (D) ઓલિવ ટ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા.
II. લગભગ 565 રજવાડાઓના ભારતીય સંઘમાં જોડાણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
III. તેમનું પારિવારિક ઘર આણંદ જિલ્લાના કરમસદમાં આવેલું છે.

Answer Is: (D) તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના' શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (D) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) ગગનયાન પ્રકલ્પ (પ્રોજેક્ટ) સંબંધિત કયું /કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

I. 3 દિવસના મિશન માટે 3 સભ્યોના જૂથને 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલી માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા.
II. LVM3 રોકેટ એ ગગનયાન મિશન માટે પ્રક્ષેપણ વાહન તરીકે પસંદ કરાયું છે.

Answer Is: (C) I અને II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) EPZ એટલે શું? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) UN સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણ પરના ત્રીજા વિશેષ સત્રમાં કયા ભારતીય વડાપ્રધાને પરમાણુ-શસ્ત્રો મુક્ત અને અહિંસક વિશ્વ વ્યવસ્થા માટે એક્શન પ્લાનનો પ્રસ્તાવ મુક્યો હતો? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) રાજીવ ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) નીચેનામાંથી કોણ રાજકોટના બેરિસ્ટર, રાજકારણી, ભાષાશાસ્ત્રી અને વિદ્વાન હતા જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન અસહકારની ચળવળમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) રણજીત સીતારામ પંડિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) કઈ કંપનીનું તેલ પરિવહન માટેનું પાઈપલાઈન નેટવર્ક સૌથી વધુ લંબાઈ ધરાવે છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (A) ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up