જનરલ વ્યાકરણ
60) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
1. પ્રાવૃષ, ચોમાસું, પ્રાતુસકાળ, વર્ષાઋતુ
2. પ્રાવૃષ, સવાર, પ્રાતુસકાળ, પરોઢ
3. પ્રાઘુણ, પરોણો, મહેમાન, અતિથિ
4. ભૂર, ખૂબ, પુષ્કળ, ફૂરિ
64) તલવાર તાણવી રુઢીપ્રયોગનો અર્થ જણાવો (P.S.I - 2015 )
66) નીચે આપેલ સાચા શબ્દ સમુહ માટે એક શબ્દ શોધી ને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી (મહેસુલ તલાટી - 2016)
70) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))
71) "કુંજર" શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? (નાયબ ચિટનીસ - 2015.)
75) જેનો એકપણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)
85) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.
90) મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા'-રેખાંકિત પદ ઓળખાવો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
91) નીચેનમાથી 'નિર્દોષ' શબ્દની સાચી સંધિ કઈ છે? (નાયબ ચિટનીસ - 2015.)
95) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ફાર્બસનો પ્રભાવ દેખાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
99) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની’ - પંક્તિનો છંદ જણાવો. ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
Comments (0)