જનરલ વ્યાકરણ
254) નીચે અપાયેલા શબ્દોમાંથી “ભાવવાચક સંજ્ઞા’’ શોધો. (P.S.I - 2015 )
255) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
1. લાલ ઘોડીએ ચડવું - લગ્ન લેવા
2. દિન ફરી જવો - ભાગ્યદશા બદલાવી
૩. બરડો ભારે થવો - માર ખાવાનાં લક્ષણ બતાવવાં
4. હાડકાં વળવાં - શરીરનો બાંધો સારો થવો
257) 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું- રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
259) રાત - દિવસ શબ્દનો સમાસ ઓળખવા. (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011 )
260) નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દો વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : General Studies : Dt. 12 /01/2025)
261) ઠરેલ' નો વિરુદ્ધર્થી શબ્દ શુ છે? (તલાટી - કમ - મંત્રી - 2014.)
264) આપેલ શબ્દ માટે રુઢિપ્રયોગનો અર્થ લખો : પડો વજાડવો (મહેસુલ તલાટી - 2016)
268) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
માહેલું
269) ટકાનુ ત્રણ શેર' એટલે..... (તલાટી - કમ - મંત્રી - 2014.)
275) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
1. બે છાંટા નાખી લેવા : દારૂ પીવો
2. બે પેટ કરવાં : હદ ઉપરાંત જમવું
3. બે માથાં હોવાં : ગર્વિષ્ઠ કે તુમાખી હોવું
4. બે શબ્દ કહેવા : ભલામણ કરવી
279) જયંતી; નું વિરોધી............ ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
288) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત શોધીને જણાવી. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
292) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે.
લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.
293) સમાસનો પ્રકાર જણાવો : મહાબાહુ (નાયબ ચિટનીસ - 2015.)
296) ‘મડાગાંઠ પડવી’ રૂઢિપ્રયોગનો શો અર્થ થાય ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
Comments (0)