ચર્ચા
1) ‘ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023' (isfr-2023)ના સંદર્ભમાં નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?
1. આ રિપોર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટ અનુસાર દેશનો કાર્બન સ્ટોક 7,285.5 મિલિયન હોવાનો અંદાજ છે.
3. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ફોરેસ્ટ કવરમાં 159 ચોરસ કિમીનો વધારો થયો છે.
4. આ રિપોર્ટ અનુસાર દેશમાં કુલ મેન્ગ્રોવ કવર 4,991.60 ચોરસ કી.મી. છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)