ચર્ચા
1) 'એન્ટિ-ડમ્પિંગ ડયુટી' (anti-dumping duty) વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1 તે સરકાર દ્વારા એવી વિદેશી આયાત પર લાદવામાં આવતી સંરક્ષણવાદી જકાત છે, જેની કિંમત તેના વ્યાજબી બજાર મૂલ્ય કરતાં ઓછી હોય.
2. WTO કરારો હેઠળ ઘરેલું ઉદ્યોગોને બચાવવા માટે આવી ડયુટી લાદવાની મંજૂરી નથી.
૩. તાજેતરમાં ભારતે ચીનથી થતી સ્ટીલની આયાત પર આવી ડયુટી લાદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)