ચર્ચા
1) Pesa એક્ટ, 1996 અને pesa મહોત્સવ વિશે નીચેનાંમાંથી કર્યું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે ?
1. PESA મહોત્સવ 2025 આંધ્ર પ્રદેશના વિશાખાપકનમૂમાં યોજાયો હતો.
2. PESA એક્ટ ભૂરિયા સમિતિની ભલામણ પર ઘડવામાં આવ્યો હતો.
૩. આ એક્ટ બંધારણની છટ્ટી અનુસૂચિના વિસ્તારોમાં લાગુ થાય છે.
4. હાલમાં ભારતનાં 10 રાજ્યોમાં 5મી અનુસૂચિના વિસ્તારો નિર્દિષ્ટ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)