ચર્ચા
1) In-space દ્વારા સ્થાપિત થનારી 'સ્પેસ લેબ્સ' (અંતરિક્ષ પ્રયોગશાળા) વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. IN-SPACe સમગ્ર ભારતમાં કુલ 10 સ્પેસ લેબ્સ સ્થાપશે.
2. આ પ્રોજેક્ટમાં સંસ્થા દીઠ મહત્તમ ₹ 5 કરોડની નાણાકીય સહાયની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
3. પ્રોજેક્ટ ખર્ચના 75% સુધીની નાણાકીય સહાય IN-SPACe દ્વારા આપવામાં આવશે.
યોગ્ય વિધાન/વિધાનો કર્યા છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)