ચર્ચા
1) સ્વચ્છ સર્વેક્ષણ (ss) 2025-2026ના સંદર્ભમાં કર્યા વિધાનો સાચાં છે ?
1. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે 10મુ સ્વચ્છ સર્વેક્ષણ લોન્ચ કર્યું છે.
2. તેની થીમ 'સ્વચ્છતા કી નયી પહેલ - બઢાયે હાથ, કરે સફાઈ સાથ' રાખવામાં આવી છે.
૩. હવે આ સર્વેક્ષણમાં ગંગા કિનારે વસેલાં શહેરો ઉપરાંત દેશની તમામ નદીઓના કિનારે વસેલાં શહેરોનો સમાવેશ થશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)