ચર્ચા
1) Ins 'અંજદીપ' (asw swc) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા દ્વારા સ્વદેશી રીતે નિર્મિત છે.
2. આ જહાજનું નામ કર્ણાટકના અંજદીપ ટાપુ પરથી રાખવામાં આવ્યું છે.
3. તેમાં 50%થી વધુ સામગ્રી સ્વદેશી છે.
ઉપરનામાંથી કર્યા વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)