ચર્ચા
1) ખો ખો વર્લ્ડ કપ 2025 અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેના મેસ્કોટ તેજસ અને તારા છે.
2. તેની મેજબાની ભારતે કરી હતી.
3. તેમાં ભારતની પુરુષ અને મહિલા બન્ને ટીમ ચેમ્પિયન બની.
4. આ વર્લ્ડ કપનું આયોજન ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને કર્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)