બેઝિક ગણિત

101) એક સંખ્યાનાં 10% નાં 10% = 10, તો તે કઈ સંખ્યા હશે? (ગ્રામ પંચાયત સેક્રેટરી, 2015)

Answer Is: (D) 1000

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) કેટલી સેકન્ડમા 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી/કલાકની ઝડપે દોડતા, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે? (તલાટી કમ મંત્રી, 2014)

Answer Is: (D) 12 સેકન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) એક વસ્તુ 720 મા વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા કેટલા માં વેચવી જોઈયે ? (બિન સચિવાલય કારકુન વર્ગ-3, 2014)

Answer Is: (B) 660

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) સાદા વ્યાજે રૂ......... ની 5% ના દરે 8 માસની રાશી રૂ. 930 થાય .

Answer Is: (C) 900

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) રુ.160 ની મુળ કિમતની વસ્તુ કેટલામાં વેચવામા આવે તો 20% નફો થાય? (જેલ સિપાહી, 2013 )

Answer Is: (D) 192

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?

Answer Is: (D) 15

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) પ્રથમ પાંચ પ્રાકૃત્તિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થાય? (મહેસુલ તલાટી, 2016)

Answer Is: (D) 5.6

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

Answer Is: (C) 18 માણસો

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) 42,60 તથા 70 નો ગુ.સા.અ. શુ થાય? (ગ્રામ પંચાયત સેક્રેટરી, 2015)

Answer Is: (A) 420 તથા 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) નાનામાં નાની અવિભાજય સંખ્યા કઈ છે? (DPSSC, JUNIOR CLERK, 2017)

Answer Is: (D) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) 5 : 36 :: 6 : ......... ?

Answer Is: (C) 49

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?

Answer Is: (C) 0.1

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) કઈ રકમ ૫૨ સાદા વ્યાજથી 6 મહિનામાં 4% વાર્ષિક વ્યાજના દ૨થી રૂા.150 વ્યાજ મેળવી શકાય ?

Answer Is: (B) રૂ।. 7,500

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) એક ખૂણાનું માપ 50° છે. તો તેના અભિકોણના કોર્ટિકોણનું માપ કેટલું થાય ?

Answer Is: (C) 40<sup>°</sup>

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) 11, 2, 3, 5, 8, 13, 21, 34, ............ તે કયા પ્રકારની શ્રેણી ?

Answer Is: (D) ફિબોનાકી

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) જો WORLD શબ્દનો સંજ્ઞા કોડ 13456 હોય તો ROW શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય. (નોંધણી નિરીક્ષક વર્ગ-2-2002)

Answer Is: (C) 431

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર વડે વિભાજ્ય છે.

Answer Is: (C) 6

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) 20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ. નો ગુણાકાર કેટલો થાય? (HTAT - 2012)

Answer Is: (D) 300

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) સંખ્યા 1,11,11,111 ને કઈ સંખ્યા વડે નિશે: ષ ભાગી શકાય ? (GPSC ક્લાર્ક,2014)

Answer Is: (A) 73

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) આજે બુધવાર છે. 85 દિવસ બાદ કયો વાર આવશે ? (GPSC, ASSISTANT DIRECTOR, 2017)

Answer Is: (B) ગુરુવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ?

Answer Is: (D) 125000

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) 3,7,23,95,……….. ? (S.Clerk, 2017)

Answer Is: (C) 479

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી ........

Answer Is: (C) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) એક ગોળાનુ ઘનફળ અને વક્રસપાટીનુ ક્ષેત્રફળ સરખુ છે, તો ગોળાની ત્રિજ્યા.....સેમી. થાય. (જુનિયર ક્લાર્ક ગાંધીનગર જીલ્લો, 2017)

Answer Is: (B) 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up