ચર્ચા
1) હરિયાણાનાં સોહના ખાતે લિથિયમ-આયન બેટરી ઉત્પાદન પ્લાન્ટ અંગે નીચેના પૈકી કયું/કર્યા વિધાન સાચાં છે ?
1. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.
2. આ પ્લાન્ટ જાપાનીઝ કંપની TDK કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે.
3. આ સુવિધા દર વર્ષે 20 કરોડ લિ-આયન બેટરીનું ઉત્પાદન કરશે, જે ભારતની જરૂરિયાતના લગભગ 40% ભાગને પૂરી પાડશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)