ચર્ચા
1) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ની 69મી જનરલ કોન્ફરન્સ ઓસ્ટ્રિયાના વિયેના શહેર ખાતે યોજાઈ હતી.
2. આ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અણુ ઊર્જા આયોગ (AEC)ના અધ્યક્ષ અને અણુ ઊર્જા વિભાગ (DAE)ના સચિવ ડો. અજિતકુમાર મોહંતીએ કર્યું હતું.
3. આ કોન્ફરન્સમાં માલદીવ IAEAનો 182મો સભ્યદેશ બન્યો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)