ચર્ચા
1) નીચે આપેલાં વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1 તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના 5 દરિયાકિનારાઓ શ્રીવર્ધન (રાયગઢ), નાગાંવ (રાયગઢ), પારનાકા (પાલઘર); ગુહાગર (રત્નાગિરી) અને લાડઘર (રત્નાગિરી)ને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે.
2. બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન ડેનમાર્કમાં સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા એનાયત કરવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)