ચર્ચા
1) ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તે જણાવો ?
1. તે ભારતનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર છે.
2. આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને રૂ.10 લાખ રોકડા, સ્વર્ણ કમળ ચંદ્રક અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે છે.
3. ઈ.સ. 1969માં સૌપ્રથમ સુશ્રી દેવીકા રાણીને આ પુરસ્કાર એનાયત થયો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)