ચર્ચા
1) ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (in-space)એ ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી કોમર્શિયલ eo તૈયાર કરવા માટે પિક્સલસ્પેસ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળની 4 ખાનગી કંપનીઓના કન્સોર્ટિયમની પસંદગી કરી છે, તે પૈકી કઈ કંપની નથી.
1. પિક્સલસ્પેસ ઇન્ડિયા
2. પીયરસાઇટ સ્પેસ
3. સેટશ્યોર એનાલિટિક્સ ઇન્ડિયા
4. ધ્રુવ સ્પેસ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)