ચર્ચા
1) Pm નરેન્દ્ર મોદી દ્વારા પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે 'જ્ઞાન ભારતમ્ મિશન'ની જાહેરાત કરી તે બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ મિશનનો ઉદેશ ભારતીય હસ્તપ્રતોના વારસાનું દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને તેની સુલભતાને વધારવી.
2. આ મિશનની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો શો ‘મન કૌ બાત'ના 124મા એપિસોડ દરમિયાન કરી હતી.
3. કેન્દ્રીય બજેટ 2025-2026માં નેશનલ મિશન ફોર મેન્ચુસ્કિટ્સ (NMM)ને મર્યાદિત કરીને તેને 'જ્ઞાન ભારતમ્ મિશન (GBM) તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)