ચર્ચા
1) નીચે આપેલ વિધાન પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમ્રાટ રાજેન્દ્ર ચોલા-ન દ્વારા કરાયેલા નીસેના અભિયાનો 1000મી વર્ષગાંઠના સ્મારકચિહ્ન તરીકે ₹ 1000નો સિક્કો બહાર પાડયો હતો.
2. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના અરિયાલુર ખાતે ગંગાઇકોન્ડા ચોલાપુરમ મંદિર ખાતે આદી થિરુવાધિરાઈ ઉત્સવમાં ભાગ લીધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)