ચર્ચા
1) તાજેતરમાં યોજાયેલ slinex-25 એક્સર્સાઇઝ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. SLINEX-25ની 12મી આવૃત્તિ શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ.
2. 'શ્રીલંકા-ઇન્ડિયા એક્સર્સાઇઝ' (SLINEX 2025) એ ભારતીય નૌસેના અને શ્રીલંકાની નૌસેના (SLN)ની વચ્ચે દર વર્ષે યોજાતો દ્વિપક્ષીય સમુદ્રી યુદ્ધાભ્યાસ છે.
૩. ભારત તરફથી આ યુદ્ધાભ્યાસમાં INS જ્યોતિ ફ્લીટ ટેન્કરે ભાગ લીધો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)