ચર્ચા
1) પ્રોજેક્ટ કુશા બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ વર્ષ 2022માં યુનિયન કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
2. તે લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા માટેની એક સ્વદેશી પહેલ છે.
3. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા કરવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)