કેલેન્ડર

1) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?

Answer Is: (A) રવિવાર

Explanation:

3) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?

Answer Is: (D) બુધવાર

Explanation:

4) જો વર્ષનો પ્રથમ દિવસ (લીપ વર્ષ હોય) એ શુક્રવાર છે. તો આ વર્ષનો છેલ્લો દિવસ કર્યો હોય ?

Answer Is: (A) શનિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) 2/10/1869ના રોજ કયો વાર હશે ?

Answer Is: (B) શનિવાર

Explanation:

6) 9/8/2006ના રોજ શનિવાર હોય તો 9/8/2010ના રોજ કયો વાર હશે ?

Answer Is: (A) ગુરૂવાર

Explanation:

7) 5 માર્ચ 2006 એ રવિવાર હોય તો, 5 માર્ચ 2007એ ક્યો વાર હશે?

Answer Is: (A) સોમવાર

Explanation:

8) 15 ઑગસ્ટ, 1947ના દિવસે કયો વાર હશે ?

Answer Is: (C) શુક્રવાર

Explanation:

9) જો કોઈ મહિનાની ૬ તારીખ સોમવારના ત્રણ દિવસ બાદ આવતી હોય તો એ મહિનાની ૧૮ તારીખના રોજ કયો દિવસ હશે?

Answer Is: (B) બુધવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) 5 જાન્યુઆરી, 2010ના રોજ મંગળવાર હોય તો 5 જાન્યુઆરી, 2015ના રોજ કયો વાર હશે?

Answer Is: (B) સોમવાર

Explanation:

11) જો ગઈકાલની પહેલાંનો દિવસ શુક્રવાર હોય તો આવતીકાલ પછીનો દિવસ કયો હોય ?

Answer Is: (A) મંગળવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) જો મહિનાની ૧૧ તારીખે શનિવાર છે તો નીચેનામાંથી કયો દિવસ મહિનામાં પાંચ વાર આવશે ?

Answer Is: (C) શુક્રવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) જો મહિનાની ૯ તારીખ રવિવારના આગલા દિવસે હોય તો આ મહિનાની પહેલી તારીખે કર્યો વાર હશે ?

Answer Is: (C) શક્રવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) જો ૧ જાન્યુઆરી ૨૦૦૮ ના રોજ શુક્રવાર હોય તો ૩૧ ૧ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ કયો વાર હશે ?

Answer Is: (B) શનિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ગઈકાલની પહેલાંનો દિવસ શનિવાર, તો આવતીકાલની પછીનો દિવસ કયો હોય ?

Answer Is: (B) બધવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) જો સામાન્ય વર્ષમાં ૧૪ જાન્યુઆરીએ શનિવાર હોય તો ૨ ઓક્ટોમ્બરે ક્યો વાર હશે?

Answer Is: (B) શનિવાર

Explanation:

17) 10 ફેબ્રુઆરી, 1979 ના રોજ કયો વાર હતો?

Answer Is: (C) શનિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) 29/4/2005 ના રોજ શુક્રવાર હોય તો 29/4/2006ના રોજ કયો વાર હશે ?

Answer Is: (A) શનિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) જો વર્ષનો પ્રથમ દિવસ (લીપ વર્ષ નથી) એ શુક્રવાર છે. તો આ વર્ષનો છેલ્લો દિવસ કયો હોય ?

Answer Is: (C) શુક્રવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) આવતીકાલ પછીના દિવસે નાતાલ છે. જો આજે સોમવાર હોય તો નવા વર્ષના પહેલા દિવસે કયો વાર હશે?

Answer Is: (B) બધવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) કોઈ માસની ૫ મી તારીખ સોમવાર પછીના ૨ દિવસ બાદ આવે છે. તો તે માસની ૧૯ તારીખે કયો વાર હશે ?

Answer Is: (C) ગુરૂવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ૫૦૦ વર્ષમાં કેટલાં લીપ વર્ષ આવે ?

Answer Is: (A) 121

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) આજે શુક્રવાર છે તો પછીનાં રવિવાર પછે ૨૫ માં દિવસે ક્યો વાર આવે?

Answer Is: (B) રવિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) જો ૧૮ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ રવિવાર હોય તો ૨૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ કયો વાર આવશે ?

Answer Is: (A) સોમવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) એક મહિનામાં પાંચ શનિવાર છે અને તે મહિનાનો છેલ્લો દિવસ રવિવાર હોય તો તે મહિનાનો પ્રથમ દિવસ કયો હશે ?

Answer Is: (C) શુક્રવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) સીમા ૯ દિવસ પહેલાં ફિલ્મ જોવા ગઈ. તેણી ગુરૂવારે ફિલ્મ જોવા ગઈ હતી. આજે અઠવાડિયાનો કયો દિવસ હોય ?

Answer Is: (B) શનિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી?

Answer Is: (C) 1901

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) જો ૧૮ જાન્યુઆરી ૨૦૦૯ ના રોજ મંગળવાર હોય તો ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૯ ના રોજ કયો દિવસ હશે ?

Answer Is: (C) શુક્રવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) જો ૧ જાન્યુઆરી ૧૯૦૦ ના રોજ સોમવાર હોય તો ૩૧ ડિસેમ્બર ૧૯૦૦ના રોજ કયો દિવસ હશે ?

Answer Is: (A) સોમવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) જો મે માસની પાંચમી તારીખે રવિવાર હોય, તો તે માસની ૨૩ મી તારીખ પછીના ત્રીજા દિવસે કયો વાર આવશે?

Answer Is: (D) રવિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) 26 જાન્યુઆરી, 1950ના દિવસે કયો વાર હતો?

Answer Is: (B) ગુરુવાર

Explanation:

35) 26 જાન્યુઆરી 1989 નાં રોજ ક્યો વાર હતો?

Answer Is: (C) ગૂરૂવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) 1 જાન્યુઆરી 1851 નાં રોજ ક્યો વાર હતો?

Answer Is: (A) બુધવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ૧૯૮૮માં સ્વાતંત્ર્ય દિવસ બુધવારે ઉજવાયો તો ૧૯૮૯માં તે દિવસ કયા વારે ઉજવવામાં આવ્યો હશે ?

Answer Is: (D) ગુરૂવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) જો ૧ ફેબ્રુઆરી ૨૦૦૦ ના રોજ બધવાર હોય તો ૩ માર્ચ ૨૦૦૧ ના રોજ કયો વાર હોય ?

Answer Is: (D) રવિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) જો ગઈ કાલનો આગળનો દિવસ સોમવાર હતો તો બતાવો કે આવતી કાલના પછીના દિવસથી ત્રણ દિવસ પછી કયો વાર હશે?

Answer Is: (B) મંગળવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) લીપ વર્ષ દર કેટલાં વર્ષે આવે છે?

Answer Is: (A) ચાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) ૧લી જાન્યુઆરી ૨૦૦૨ એ સોમવાર હોય તો ૧લી જાન્યુઆરી-૨૦૦૩ એ ક્યો વાર હશે?

Answer Is: (C) મંગળવાર

Explanation:

45) જો પહેલી ઓક્ટોમ્બર રવિવાર હોય, તો પહેલી નવેમ્બરે ક્યો વાર આવે?

Answer Is: (D) બુધવાર

Explanation:

47) 1 જાન્યુઆરી 1992ના રોજ બુધવાર હોય તો 23 જાન્યુઆરી 1992ના રોજ ક્યો વાર હશે ?

Answer Is: (A) ગુરુવાર

Explanation:

48) 15 ફેબ્રુઆરી, 1984ના રોજ કયો વાર હતો?

Answer Is: (A) બુધવાર

Explanation:

49) 1 માર્ચ, 2017ના દિવસે કયો વાર હશે ?

Answer Is: (B) મંગળવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) 1 જુલાઈ, 1901ના રોજ કયો વાર હતો?

Answer Is: (A) સોમવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up