ચર્ચા
1) તાજેતરમાં who એ મંકીપોક્સના રોગચાળાને “આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહે૨ આરોગ્ય ઈમરજન્સી” (phiec) જાહેર કરી છે. મંકીપોક્સ સંદર્ભે નીચેના વિધાન ચકાસો છે?
1. મંકીપોક્સ એ એક દુર્લભ વાયરલ ઝુનોટિક રોગ છે. જે મંકીપોક્સ વાયરસ ચેપના કારણે થાય છે.
2. તે ચેપગ્રસ્ત લોકોમાં અછબડા જેવા ફોલ્લીઓનું કારણ બંને છે.
3. મંકીપોક્સને કારણે થોડા દિવસો માટે તાવ અને લસિકા ગાંઠોમાં સોજો આવે છે.
4. મંકીપોક્સ સાથેનો ચેપ પ્રથમ વખત વર્ષ 1958માં શોધાયો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)