ચર્ચા
1) નીચેનાં વિધાનો પૈકી સાચું વિધાન ચકાસો.
1. નવી દિલ્હીમાં CSIR-ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (IGIB) ખાતે ફીનોમ ઇન્ડિયા 'નેશનલ બાયોબેન્ક'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
2. 'ફીનોમ ઇન્ડિયા-CSIR હેલ્થ કોહોર્ટ નોલેજબેઝ' (Pl-CheCK) પ્રોજેક્ટ હેઠળ સ્થાપના કરવામાં આવી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)