સબ ઓડીટર મોકટેસ્ટ 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 150

કુલ ગુણ: 150

કટ ઑફ: 75

સમય : 2 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 150 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કયા ગુણોત્તરમાં પેઢીના ટૂંકાગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા માપે છે?

2) પડતર હિસાબી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

3) કાર્ય વેતનપ્રથા સંબંધિત સાચા વિધાનો તપાસો.

4) 'અસામાન્ય બગાડ'ની પડતરની હિસાબી અસર શું આપવામાં આવે છે?

5) ઉત્પાદન અંદાજપત્ર સંબંધિત કયું વિધાન સાચું છે?

6) નીચે પૈકી કઈ પધ્ધતિમાં પહેલા ખરીદેલો માલ સ્ટોકમાં રહે છે?

7) .............. નો સામાન્ય રીતે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ઉપયોગ થતો નથી.

8) એકમદીઠ પડતર શોધવાના સૂત્ર બાબતે નીચેનામાંથી કયું સાચું છે?

9) શૂન્ય આધારિત અંદાજપત્રની મર્યાદા સંબંધિત ખોટું વિધાન તપાસો.

10) પ્રત્યક્ષ ખર્ચા સંબંધિત ખોટા વિધાનો તપાસો.

11) જ્યારે બે જુદાજુદા સમયના નાણાકીય પત્રકો એકસાથે રજૂ કરવામાં આવે ત્યારે તેના પરથી ધંધામાં થઈ રહેલા ફેરફારના વલણ જાણવા માટે કયા પત્રકોની જરૂર પડે છે?

12) નિષ્ક્રિય સમય એટલે......

13) નીચેનામાંથી કોને શૂન્ય આધારિત અંદાજપત્ર પ્રક્રિયાનું હાર્દ ગણવામાં આવે છે?

14) કાનૂની ખર્ચ પડતર પત્રકમાં …ખર્ચ તરીકે દર્શાવાય છે.

15) પ્રાથમિક પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો. પ્રાથમિક પડતર એટલે વસ્તુના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા તમામ પ્રત્યક્ષ ખર્ચાઓનો કુલ સરવાળો છે. પ્રાથમિક પડતર એટલે માત્ર પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરીનો કુલ સરવાળો, તેમાં પ્રત્યક્ષ ખર્ચાઓનો સમાવેશ થતો નથી.

16) રોકડ પ્રવાહ પત્રક સંબંધિત ખોટા વિધાનો તપાસો.

17) સ્થિર પડતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

18) નીચેનામાંથી કઈ નાણાકીય પત્રકોની મર્યાદા નથી?

19) અર્ધ-તૈયાર માલના અપૂર્ણ એકમોને પૂર્ણ થયેલા એકમોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા- આ ખ્યાલ કઈ પડતર પદ્ધતિ સાથે સંકળાયેલો છે?

20) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?

21) ફેક્ટરીના સુપરવાઈઝરનો પગાર, અને ચોકીદારનો પગાર નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

22) સમય વેતનપ્રથા સંબંધિત ખોટા વિધાનો તપાસો.

23) ડૂબેલ પડતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

24) જાવક માલ ગાડાભાડુ પ્રક્રિયાનો હિસાબોમાં નીચેનામાંથી શેમાં સમાવવામાં આવે છે?

25) વેચાણ અંદાજપત્ર સંબંધિત સાચા વિધાનો તપાસો.

26) પ્રમાણ પડતર પદ્ધતિની મર્યાદાઓ સંબંધિત સાચા વિધાનો તપાસો.

27) વીજળીના ઉત્પાદન અને વેચાણ સંબંધિત મિલકતો માટે, આવકવેરા કાયદામાં નીચેનામાંથી કઈ પદ્ધતિ સ્વીકૃત નથી ?

28) પ્રમાણોના પ્રકારો સંબંધિત સાચા વિધાનો તપાસો.

29) નીચેના પૈકી કયો ખર્ચ સ્થિર ખર્ચ કહેવાય?

30) મુખ્ય અંદાજપત્ર (Master Budget) સંબંધિત ખોટું વિધાન તપાસો.

31) મૂડી ખર્ચનું અંદાજપત્ર નક્કી કરવાનો ઉદ્દેશ નીચેના પૈકી કઈ બાબત નથી?

32) પડતર કેન્દ્રનો પ્રાથમિક હેતુ શું છે?

33) ERP સિસ્ટમના કિસ્સામાં નીચેનામાંથી કયું ખોટું છે?

34) રોકાણ અંદાજપત્ર સંબંધિત ખોટું વિધાન તપાસો.

35) ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ હિસાબી ધોરણ - ૩ મુજબ, રોકડ શબ્દમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

36) નીચેનામાંથી કોને પ્રવૃતિ ગુણોત્તર તરીકે ગણવામાં આવે છે?

37) દ્વિનોંધી નામાપદ્ધતિનો શોધક કોણ હતો?

38) હિસાબી ધોરણ -3 (AS - 3) મુજબ, રોકડ પ્રવાહ પત્રક માટે, લોન પર વ્યાજની ચુકવણી કઈ પ્રવૃત્તિ ગણાય છે?

39) પડતર કેન્દ્ર શું છે?

40) નીચે આપેલ વિગતમાંથી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવાય છે?

41) એકમ પડતર પદ્ધતિના મૂળભૂત ખ્યાલ સંબંધિત સાચા વિધાનો તપાસો.

42) પ્રવાહી ગુણોતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

43) નીચેનામાંથી કયાને પરોક્ષ માલસામગ્રી ખર્ચ તરીકે ગણવામાં આવે છે?

44) રોકડ અંદાજપત્રમાં 'રોકડ આવક' ના મુખ્ય ઘટકોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

45) સંચાલકીય હિસાબી પધ્ધતિમાં રોવેન પ્લાન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

46) નફા જથ્થાનો ગુણોત્તર સંબંધિત સાચા વિધાનો તપાસો.

47) પ્રાથમિક પડતરમાં નીચેના પૈકી કયા ઘટકનો સમાવેશ થતો નથી?

48) અંદાજપત્ર (Budget) સંબંધિત સાચા વિધાનો તપાસો.

49) નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ નીચેનામાંથી કયા સાચા છે?

50) વૈકલ્પિક પડતરનું શ્રેષ્ઠ ઉદાહરણ નીચેના પૈકી કયું છે?

51) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?

52) પરિવર્તનશીલ અંદાજપત્રના તૈયારીમાં ખર્ચના વર્ગીકરણ બાબતે કઈ બાબત ખોટી છે?

53) બેન્કમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રોકડ કયા ખાતે જમા થશે?

54) નીચે દર્શાવેલ ઉદ્યોગમાંથી કયા ઉદ્યોગમાં પ્રક્રિયા પડતર અપનાવાતી નથી?

55) બેચ પડતર પદ્ધતિ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

56) પ્રાથમિક પડતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

57) ચલિત પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

58) નિર્ણય ઘડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

59) નીચેના વિધાનો પૈકી કયું વિધાન બજેટિંગનો હેતુ દર્શાવતું નથી?

60) ડૂબેલ પડતર અને સંબંધિત પડતર વચ્ચેનો શ્રેષ્ઠ તફાવત દર્શાવતું વિધાન કયું છે?

61) નીચેનામાંથી કયું ઉત્પાદન પડતરનું ઘટક નથી?

62) પ્રસ્તુત અને અપ્રસ્તુત પડતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

63) નીચે આપેલ ખોટા વિધાનો તપાસો.

64) પરિવર્તનશીલ અંદાજપત્ર સંબંધિત ખોટું વિધાન તપાસો.

65) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?

66) ક્યાં પ્રકારના ઉત્પાદકીય એકમોમાં જોબ પડતર પદ્ધતિને અનુસરવામાં આવે છે?

67) નીચેના પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી?

68) પરોક્ષ મજૂરી જેવી કે યંત્રના સમારકામ માટે ચૂકવેલ મજૂરીનો સમાવેશ નીચેના પૈકી કયા ખર્ચમાં થાય છે?

69) સમય વેતનપ્રથા ક્યા વધુ અનુકૂળ નથી?

70) ડિરેક્ટરનું મહેનતાણું અને ખર્ચ નીચેનામાંથી શેનો એક ભાગ છે?

71) નીચેનામાંથી કઈ પદ્ધતિ રોકડ અંદાજપત્રકની નથી?

72) જોબ પડતર અને બેચ પડતર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

73) રોકડ અંદાજપત્રમાં મુખ્યત્વે ............ માટે ઉપયોગી ઓજાર છે.

74) ટેલરની ભિન્ન વેતનદરની યોજના સંબંધિત ખોટા વિધાનો ધ્યાનમાં લો.

75) પ્રમાણ પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

76) મિ. X કે જે મકાનમાલિક છે તેને ચૂકવેલ ભાડું રૂા. 10,000 એ કયા ખાતે ઉધાર થશે?

77) નીચેનામાંથી કયા બેચ પડતર પદ્ધતિના લક્ષણો સંબંધિત કયું વિધાન ખોટું છે?

78) ફાળો (Contribution) સંબંધીત સાચા વિધાનો તપાસો.

79) પરોક્ષ માલસામાન સંબંધિત ખોટા વિધાનો તપાસો.

80) અગાઉ ચુકવેલ પગાર એ................... ખાતુ છે

81) શૂન્ય અંદાજપત્ર સંબંધિત સાચા વિધાનો તપાસો.

82) નીચેના આપેલ ખોટા વિધાનો તપાસો.

83) ............. એ કંપનીધારા 2013 મુજબ તૈયાર કરવા જરૂરી છે.

84) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા 'સ્થિર અંદાજપત્ર'ને લાગુ પડતી નથી?

85) નીચેના પૈકી કઈ પદ્ધતિ પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ નથી?

86) નાણાકીય પત્રકોના લક્ષણો સંબંધિત ખોટા વિધાનો તપાસો.

87) સમાન માપના નાણાકીય ગુણોત્તરો સંબંધિત સાચા વિધાનો તપાસો.

88) અંદાજપત્રીય અંકુશ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

89) નીચેનામાંથી કયો ERP પ્રોજેક્ટના અમલીકરણનો મુદ્દો છે ?

90) સમતુટ બિંદુના વિશ્લેષણમાં કઈ પડતર પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

91) રોવેન પ્રીમિયમ યોજના સંબંધિત સાચા વિધાનો તપાસો.

92) તક પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

93) નીચેની માહિતીને આધારે કારખાના પડતર કઈ હશે?

94) નીચેનામાંથી કઈ પડતર નિર્ણય ઘડતર માટે હંમેશા અપ્રસ્તુત હોય છે?

95) નીચેની માહિતી પરથી ઉધાર ખરીદીની ગણતરી કરો.

લેણદારો તા. 1/4/23 નો રોજ રૂા. 36,500
લેણદારોને ચૂકવેલ રકમ રૂા. 60,000
લેણદારો તરફથી મળેલ વટાવ રૂા. 5,500
લેણદારો તા. 31/3/24 ના રોજ રૂા. 21,000

96) નીચેનામાંથી કયો એવો માલસામાન જે તૈયાર થયેલ ઉત્પાદનનો અભિન્ન ભાગ છે અને જેને ઉત્પાદિત એકમ સાથે સહેલાઈથી અને આર્થિક રીતે માપીને સાંકળી શકાય છે?

97) નીચેનામાંથી કયા ખર્ચાઓનો સમાવેશ પડતર પત્રકમાં કરવામાં આવતો નથી?

98) જોબ પડતરની મર્યાદા તરીકે નીચેના પૈકી કયું ગણાતું નથી?

99) સમતુટ બિંદુની ગણતરી અને તેના સ્વરૂપ સંબંધિત કયું વિધાન ખોટું છે?

100) નીચેનામાંથી કોનો સમાવેશ સીમાંત પડતરની વ્યાખ્યામાં થતો નથી?

101) ................ by hunger, he stole a piece of bread.

102) I have been staying at Gandhinagar …………. 1999.

103) …………………you are my fast friend, I'll inform your father.

104) He was advised to stay ……………. until the bomb squad arrived.

105) He exercised on the .............. bike in the gym and thereafter took out the …………. from the cupboard to note down the duration of the excercise.

106) In the old days, both men and women were expected to dress……….. for dinner.

107) The young soldier …………. that he……….. in the battle.

108) The old man walked carefully with his heavy load …………….he should fall.

109) Choose the correct option for the blank in the given sentence.

I opened the book at the table …………………… stood the lamp and a large mirror.

110) A friend of mine went to Canada. (Rewrite the sentence using 'one of my')

111) છંદ ઓળખો : “ભલે મૃદુ રહીસહી જખમ છેક ચૂરો થતું.”

112) નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ વાપરી વાક્યનો અર્થ ન બદલાયો હોય એવા વાક્યનો વિકલ્પ પસંદ કરો.

ગૃહયંત્રના સર્વ ચક્ર શિથિલ પડ્યાં

113) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

114) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પરસ્વ x સર્વસ્વ
2. વરિષ્ઠ x કનિષ્ઠ
3. વરદા X શારદા
4. વ્યસ્ત નિરસ્ત

115) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વિરાવ, ધ્વનિ, અવાજ, ઘોષ
2. એકાંત, વિવિક્ત, એકાકી, એકલું
3. વિતથ, વિદથ, આવડત, જ્ઞાન
4. વિભા, કિરણ, રશ્મિ, મરીચી

116) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વસુ વિના નર પશુ
2. નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ
૩. જર ગયો ને જેબ ગયો
4. જર, જમીન અને જોરુ, ત્રણેય કજિયાના છોરું

117) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1.પાપડતોડ - ઉપપદ
2. લાગણીપ્રધાન - પહુવ્રીહિ
3. ઘોઘાબાપા કર્મધારય
4. અનુભવજ્ઞાન – તત્પુરૂષ

118) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. મઘવા, શગ, શચીશ, ઈશ
2. ઇંદીવર, કૈરવ, ઉત્પલ, પુંડરીક
3. દરિયો, વારિધિ, શાયર, મહેરામણ
4. સાપ, ચક્ષુઃશ્રવા, ઉરગ, પન્નગ

119) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અખાડા કરવા = વાત ધ્યાનમાં ન લેવી
2. આંખ આડા કાન કરવા = વાત ધ્યાનમાં ન લેવી
3. કાન તળે કાઢવું = વાત ધ્યાનમાં ન લેવી
4. કાને ન ધરવું = વાત ધ્યાનમાં ન લેવી

120) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. ઉદ્ધ + હત = ઉદ્ધત
2. અભિ + સેક = અભિષેક
3. ગુરુ+ ઉત્તર = ગુરૂત્તર
4. માતૃ + ઉપદેશ = માત્રોપદેશ

121) એક સંખ્યાના ૫૫% અને 25% નો તફાવત ૧૧.૧૦ થાય છે. તો તે સંખ્યાના ૭૫% કેટલા થાય ?

122) કોઈ શાળામાં ૬૦% વિદ્યાર્થીઓ છોકરાઓ છે. જો શાળામાં ૯૭૨ છોકરીઓ હોય તો શાળામાં છોકરાઓની સંખ્યા જણાવો.

123) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?

124) રૂ.૬૦/- માં ૪૫ નારંગી વેચતા ૨૦% ખોટ જાય છે. તો ૧૧૨ માં કેટલી નારંગી વેચવાથી ૨૦% નફો થાય ?

125) ત્રણ આંકડાની નાનામાં નાની વિષમ સંખ્યા કઈ ?

126) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?

127) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

128) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?

129) જો કોઈ ચોક્કસ કોડમાં, COMPUTRONE ને PMOCTUENOR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં ADVANTAGES કેવી રીતે લખાયેલ છે?

130) અનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે ?

131) 'વિશ્વ પ્રવાસન દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

132) 2026-27ના વર્ષ માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA)ના પ્રમુખ તરીકે કોણ ફરીથી ચૂંટાયા છે ?

133) 15 ઓગસ્ટ, 2026ના રોજ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ગુજરાત રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?

134) વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતીને આ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે?

135) ઓઝોન (O3) વાયુના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?

પૃથ્વીની સપાટીથી લગભગ 10થી 50 કિમીની ઊંચાઈ પર કુદરતી રીતે સ્ટ્રેટોસ્ફિયર (સમતાપમંડળ)માં ઓઝોન વાયુનું નિર્માણ થાય છે, જે હાનિકારક પારજાંબલી (UV) કિરણોને શોષી લે છે. જમીનસ્તરે જોવા મળતો ઓઝોન એક ‘પ્રદૂષક વાયુ’ છે, જે ખેતીના પાક તથા વનસ્પતિને ગંભીર નુકસાન પહોંચાડે છે. સાચો વિકલ્પ પસંદ કરો :

136) કયા મંત્રાલય દ્વારા ભારતમાં ‘નેશનલ કોચ એક્રેડિટેશન બોર્ડ’ (NCAB)ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે ?

137) RBI દ્વારા જાહેર કરાયેલ NBFCsના ‘અપર લેયર’ (NBFC-UL) અને વર્ગીકરણ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો :

વર્ષ 2026-27 માટે RBI એ એકંદરે 17 NBFCsનો ‘અપર લેયર’માં સમાવેશ કર્યો છે. NBFC-ULની ઓળખ માટે નક્કી કરવામાં આવેલી એસેટ સાઇઝની ટોચમર્યાદાની દર 2 વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. આ ક્ષેત્રનું નિયમન ‘સ્કેલ બેઝ્ડ રેગ્યુલેશન’ (SBR) માળખા હેઠળ કરવામાં આવે છે. ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

138) ભારતીય વાયુસેના દ્વારા કાઉન્ટર-ડ્રોન યુદ્ધાભ્યાસ ‘એક્સસાઇઝ રોટર ક્લેપ III’ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

139) વર્ષ 2026ના ‘વિશ્વ શાંતિ દિવસ’ની થીમ શું હતી ?

140) ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)એ ક્યા હેતુ માટે તાજેતરમાં સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા. તથા તેની વાટાઘાટો શરૂ કરી હતી ?

141) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ?

142) કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ?

143) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

144) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે?

145) આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ?

146) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

147) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે.

148) અમીર ખુસરો સંબંધમાં નીચેના વાક્યો ચકાસોઃ

1. તેઓએ નવા રાગોની રચના કરેલ હતી.
2. હિન્દુ અને ઈરાની પ્રણાલીના મિશ્રણથી “કવ્વાલી” શૈલીનો વિકાસ કરેલ હતો.
3. “તુઘલક-નામા”ની રચના કરેલ હતી.

149) માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?

150) ‘પવનોનો દેશ’ તરીકે કોણ જાણીતું છે ?


Up