સબ ઓડીટર મોકટેસ્ટ 04

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 150

કુલ ગુણ: 150

કટ ઑફ: 75

સમય : 2 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 150 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તૈયાર માલના આખરસ્ટોકનું મૂલ્યાંકન સામાન્ય રીતે કઈ આધારે કરવામાં આવે છે?

2) ચાલુ પ્રમાણ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

3) નીચેનામાંથી કયા ઉદ્યોગોમાં જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે?

4) નીચેનામાંથી કયો એવો માલસામાન જે તૈયાર થયેલ ઉત્પાદનનો અભિન્ન ભાગ છે અને જેને ઉત્પાદિત એકમ સાથે સહેલાઈથી અને આર્થિક રીતે માપીને સાંકળી શકાય છે?

5) ડૂબેલ પડતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

6) ઉત્પાદનના પ્રમાણમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ પડતરમાં જે ફેરફાર થાય..............

7) તક પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

8) નીચેનામાંથી કઈ વિવિધ (ડિફકરન્શીયલ) કાર્યવેતન પ્રથાની મુખ્ય પધ્ધતિઓ છે?

9) FIFO (First In First Out) પદ્ધતિ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

10) નીચેનામાંથી કોનો સમાવેશ સીમાંત પડતરની વ્યાખ્યામાં થતો નથી?

11) શૂન્ય આધારિત અંદાજપત્રની મર્યાદા સંબંધિત ખોટું વિધાન તપાસો.

12) પડતર પત્રક સંબંધિત સાચા વિધાનો તપાસો.

13) કાર્ય વેતનપ્રથા સંબંધિત સાચા વિધાનો તપાસો.

14) અર્ધ-તૈયાર માલના અપૂર્ણ એકમોને પૂર્ણ થયેલા એકમોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા- આ ખ્યાલ કઈ પડતર પદ્ધતિ સાથે સંકળાયેલો છે?

15) સમાન માપના નાણાકીય ગુણોત્તરો સંબંધિત સાચા વિધાનો તપાસો.

16) વેચાણ અંદાજપત્ર સંબંધિત સાચા વિધાનો તપાસો.

17) રોકડ અંદાજપત્રમાં 'રોકડ આવક' ના મુખ્ય ઘટકોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

18) ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ હિસાબી ધોરણ - ૩ મુજબ, રોકડ શબ્દમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

19) ફાળો (Contribution) સંબંધીત સાચા વિધાનો તપાસો.

20) શૂન્ય આધારિત અંદાજપત્રની પ્રક્રિયાનો તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. નિર્ણય એકમોની ઓળખ નિર્ણય પેકેજની રચના નિર્ણય પેકેજોનું રેન્કિંગ સંસાધનોની ફાળવણી

21) રોકાણ અંદાજપત્ર સંબંધિત ખોટું વિધાન તપાસો.

22) નીચે જોડકા પૈકી કયું સેવા ઉદ્યોગના પડતર એકમ તરીકે સાચું નથી?

23) જોબ પડતર અને બેચ પડતર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

24) પ્રમાણ પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

25) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?

26) શૂન્ય અંદાજપત્ર સંબંધિત સાચા વિધાનો તપાસો.

27) નીચેના પૈકી કયો ખર્ચ સ્થિર ખર્ચ કહેવાય?

28) ટેન્ડર પત્રકમાં કારખાના ખર્ચની રકમ નીચે પૈકી કઈ રીતે ગણવામાં આવે છે?

29) ડિરેક્ટરનું મહેનતાણું અને ખર્ચ નીચેનામાંથી શેનો એક ભાગ છે?

30) પેઢીની મૂડી પડતર નીચેનામાંથી કઈ છે?

31) નીચેનામાંથી કયા ગુણોત્તરમાં નાણાકીય પત્રકોની બે કે તેથી વધુ આઈટમો વચ્ચેનો ગાણિતિક સંબંધ સ્થાપિત કરી તેનું અર્થઘટન કરે છે?

32) દાન, સખાવત તથા આવકવેરો પડતરના પત્રકમાં નીચેના પૈકી કયા ખર્ચમાં સમાવવામાં આવે છે?

33) સમતુટ બિંદુની ગણતરી અને તેના સ્વરૂપ સંબંધિત કયું વિધાન ખોટું છે?

34) નીચેના પૈકી કયો ગુણોત્તર પ્રવાહીતાનો ગુણોતર નથી?

35) જોબ પડતર પદ્ધતિ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

36) રોકડ અંદાજપત્રની લાક્ષણિકતા સંબંધિત ખોટું વિધાન તપાસો.

37) નાણાકીય પત્રકોના લક્ષણો સંબંધિત ખોટા વિધાનો તપાસો.

38) વૈકલ્પિક પડતરનું શ્રેષ્ઠ ઉદાહરણ નીચેના પૈકી કયું છે?

39) ક્યાં પ્રકારના ઉત્પાદકીય એકમોમાં જોબ પડતર પદ્ધતિને અનુસરવામાં આવે છે?

40) પ્રાથમિક પડતરમાં નીચેના પૈકી કયા ઘટકનો સમાવેશ થતો નથી?

41) નીચે આપેલ સાચા વિધાન પસંદ કરો.

42) સંચાલકીય હિસાબી પધ્ધતિમાં રોવેન પ્લાન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

43) નીચેનામાંથી કયા ખર્ચને કારખાના/ઉત્પાદન ખર્ચ તરીકે ગણવામાં આવે છે?

1. ફેક્ટરિંગ લાઈટિંગ
2. કારખાના મેનેજરનો પગાર
3. ઓફિસનું ભાડું

44) હિસાબી ધોરણ -3 (AS - 3) મુજબ, રોકડ પ્રવાહ પત્રક માટે, લોન પર વ્યાજની ચુકવણી કઈ પ્રવૃત્તિ ગણાય છે?

45) નફા જથ્થાનો ગુણોત્તર સંબંધિત સાચા વિધાનો તપાસો.

46) સમતુટ બિંદુ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

47) સંયુક્ત પેદાશ અને આડપેદાશોના ખ્યાલ બાબતે કયું વિધાન ખોટું છે?

48) પ્રાથમિક પડતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

49) ચલિત પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

50) નીચેનામાંથી કઈ રોકડ અંદાજપત્રની લાક્ષણિકતા નથી?

51) એકમ પડતર પદ્ધતિના મૂળભૂત ખ્યાલ સંબંધિત સાચા વિધાનો તપાસો.

52) માલસામાનની મહત્તમ સપાટી =

53) પ્રવાહી ગુણોતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

54) જાવક માલ ગાડાભાડુ પ્રક્રિયાનો હિસાબોમાં નીચેનામાંથી શેમાં સમાવવામાં આવે છે?

55) નિર્ણય ઘડતર સંબંધિત સાચા વિધાનો તપાસો.

56) સીમાંત પડતર પદ્ધતિ મુજબ, ઉત્પાદનની પડતરમાં કયા ખર્ચનો સમાવેશ થાય છે?

57) નીચેનામાંથી કઈ પદ્ધતિ રોકડ અંદાજપત્રકની નથી?

58) સમતુટ બિંદુના વિશ્લેષણમાં કઈ પડતર પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

59) ભારિત સરેરાશ પદ્ધતિ સંદર્ભમાં સાચા વિધાનો તપાસો.

60) અંદાજપત્રીય અંકુશ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

61) નીચેનામાંથી કોને શૂન્ય આધારિત અંદાજપત્ર પ્રક્રિયાનું હાર્દ ગણવામાં આવે છે?

62) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?

63) પ્રાથમિક પડતર સંબંધિત સાચા વિધાનો તપાસો. પ્રાથમિક પડતર એટલે વસ્તુના ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા તમામ પ્રત્યક્ષ ખર્ચાઓનો કુલ સરવાળો છે. પ્રાથમિક પડતર એટલે માત્ર પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરીનો કુલ સરવાળો, તેમાં પ્રત્યક્ષ ખર્ચાઓનો સમાવેશ થતો નથી.

64) અંદાજપત્ર (Budget) સંબંધિત સાચા વિધાનો તપાસો.

65) અર્ધચલિત પડતર સંબંધિત ખોટા વિધાનો તપાસો.

66) સ્થિર અને ચલિત ખર્ચને જુદા પાડીને ચલિત પડતર ના આધારે પડતર નક્કી કરવાની પદ્ધતિને............... કહે છે.

67) પ્રમાણોના પ્રકારો સંબંધિત સાચા વિધાનો તપાસો.

68) નીચેના પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી?

69) કારખાનાના પડતર/વેચાણ પડતર/વિતરણ પડતર એ નીચેનામાંથી કયા વર્ગીકરણ અંતર્ગત આવે છે?

70) નીચેનામાંથી કયા ઉદ્યોગમાં બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થતો નથી?

71) નીચેનામાંથી કઈ પડતર નિર્ણય ઘડતર માટે હંમેશા અપ્રસ્તુત હોય છે?

72) ઉત્પાદન અંદાજપત્ર સંબંધિત કયું વિધાન સાચું છે?

73) પડતર કેન્દ્ર શું છે?

74) પરોક્ષ મજૂરી જેવી કે યંત્રના સમારકામ માટે ચૂકવેલ મજૂરીનો સમાવેશ નીચેના પૈકી કયા ખર્ચમાં થાય છે?

75) રોકડ પ્રવાહ પત્રક સંબંધિત ખોટા વિધાનો તપાસો.

76) સમય વેતનપ્રથા સંબંધિત ખોટા વિધાનો તપાસો.

77) પડતર નિયંત્રણ અને પડતર ઘટાડો વચ્ચે શું તફાવત છે?

78) ડૂબેલ પડતર અને સંબંધિત પડતર વચ્ચેનો શ્રેષ્ઠ તફાવત દર્શાવતું વિધાન કયું છે?

79) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા 'સ્થિર અંદાજપત્ર'ને લાગુ પડતી નથી?

80) જ્યારે બે જુદાજુદા સમયના નાણાકીય પત્રકો એકસાથે રજૂ કરવામાં આવે ત્યારે તેના પરથી ધંધામાં થઈ રહેલા ફેરફારના વલણ જાણવા માટે કયા પત્રકોની જરૂર પડે છે?

81) વૈકલ્પિક પડતરનું શ્રેષ્ઠ ઉદાહરણ નીચેના પૈકી કયું છે?

82) મુખ્ય અંદાજપત્ર (Master Budget) સંબંધિત ખોટું વિધાન તપાસો.

83) કૂલ પડતરના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

84) ઉત્પાદન પડતર સંબંધિત સાચા વિધાનો ધ્યાને લો.

85) નીચે દર્શાવેલ ઉદ્યોગમાંથી કયા ઉદ્યોગમાં પ્રક્રિયા પડતર અપનાવાતી નથી?

86) ખરીદવું કે બનાવવુ સંબંધિત નિર્ણયમાં નીચેના પૈકી કયો ખર્ચ અપ્રસ્તુત ગણાય?

87) નીચે આપેલ વિગતમાંથી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવાય છે?

88) ટેલરની ભિન્ન વેતનદરની યોજના સંબંધિત ખોટા વિધાનો ધ્યાનમાં લો.

89) નાણાકીય પ્રવૃતિઓ સંબંધિત ખોટા વિધાન તપાસો.

90) નિષ્ક્રિય સમય એટલે......

91) સમય વેતનપ્રથા ક્યા વધુ અનુકૂળ નથી?

92) નીચેના પૈકી કઈ પદ્ધતિ પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ નથી?

93) ફેક્ટરીના સુપરવાઈઝરનો પગાર, અને ચોકીદારનો પગાર નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

94) પરિવર્તનશીલ અંદાજપત્ર સંબંધિત ખોટું વિધાન તપાસો.

95) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી?

96) મૂડી ખર્ચનું અંદાજપત્ર નક્કી કરવાનો ઉદ્દેશ નીચેના પૈકી કઈ બાબત નથી?

97) બેચ પડતર પદ્ધતિ સંબંધિત ખોટા વિધાનો તપાસો.

98) અસામાન્ય વધારો સંબંધિત ખોટા વિધાનો તપાસો.

99) નીચેની માહિતીને આધારે કારખાના પડતર કઈ હશે?

100) નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ નીચેનામાંથી કયા સાચા છે?

101) સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિષે નીચે પૈકી કયું/કયાં જોડકું/જોડકાં સાચું/ સાચાં છે?

1. ત્રિભુવન : દ્વિગુ સમાસ
2. પુરુષોત્તમ : કર્મધારય સમાસ
3. ભક્તિવશ : તત્પુરુષ સમાસ
4. ભૂલચૂક : દ્વંદ્વ સમાસ
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

102) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. તાણો × માણો
2. રચનાત્મક X ખંડનાત્મક
3. આવિર્ભાવ તિરોભાવ
4. વકીલ x આરોપી

103) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

104) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. અક્ષ + ઊહિની = અક્ષૌહિણી
2. સ્વ + ઈરિણી = સ્વૈરિણી
3. મૃત + પાત્ર = મૃત્પાત્ર
4. અ + છિદ્ર = અછિદ્ર

105) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ, હૃદે ન ફૂલી રાધિકા ભમર કનૈયોલાલ.'

106) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વ્યષ્ટિ X સમષ્ટિ
2. ધનવાન X નિધન
3. સંદિગ્ધ X વિદગ્ધ
4. ફળદ્રુપ x ઊખર

107) જોડણીની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તું આ વાટકીમાંનું બધું દુધ પી જાય.
2. રવિન્દ્રનાથે આ કવીતા લખી હતી.
3. કાલે અમે દ્રારકા જવાના છીએ.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

108) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”ચોખા મૂકવા જવું”

109) ખરી જોડણી ઓળખો.

110) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અતરાપી, ત્રાહિત, અજાણ્યું, પરાયું
2. વિધુ, સુધાંશુ, મયંદ, મૃગાંક
3. શર્વરી, વિભાવરી, રજનીકાંત, સરિતા
4. મહેમાન, પરોણો, પ્રાધુણ, અતિથિ

111) Before the New Year we usually have …………. wonderful party at……………… school.

112) If I'd gone down to the swimming pool as all my friends did, I, too, ………….. diving lessons.

113) Despite the donations from the local parents, the public school still needs ……………… more equipment such as smart boards, computers and printers.

114) The service of Amazon is……………………

115) You must have to remember the lesson. (Spot the error)

116) She is the tallest girl in the class. (Select the correct option showing positive degree of comparison)

117) I am allowed to take photographs inside the temple, ……… (Select the correct question tag)

118) Someone has lit the fire. (Change the voice)

119) He …………….her not to give unnecessary………………. .

120) Does the society respect you? (Change the voice)

121) "ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ સોનાની તાસકમાં ભારત ઈંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું.” આ વિધાન કોનું છે?

122) “પંચસૈદ્ધાંતિકા”નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે?

123) જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે ............... ના રોજ થયો હતો.

124) નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટીશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે?

125) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી?

126) આર્ટિકલ 14-18 નીચેનામાંથી કયા અધિકાર સાથે સંબંધિત છેઃ

127) નીચેનામાંથી કોની નિયુક્તી રાજયના રાજ્યપાલ કરતા નથી ?

128) વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના હક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. લેખિત, મૌખિક કે આંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય છે.
2. આ હક અનુસાર શિષ્ટતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના પર નિયંત્રણ લાદી શકતું નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

129) નાણા ખરડા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્યસભા નાણા ખરડાને ઠુકરાવી શકે
2. રાજ્યસભા નાણા ખરડાને સુધારી શકે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

130) ભારતીય બંધારણના અનુચ્છેદ 36 હેઠળ જારી કરાયેલ કટોકટીની ઘોષણા, સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂર થવી આવશ્યક છે?

131) 19મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ક્યાં યોજાશે ?

132) 9મા રાષ્ટ્રીય પોષણ માહ (Rashtriya Poshan Maah) 2026 સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.

1. તેની શરૂઆત વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતેથી કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા કરવામાં આવી.
2. 2026 માટે તેની થીમ “Hamari Anganwadi Hamari Jimmedari" રાખવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

133) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ભારતના પ્રથમ ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડ ઇશ્યુઅન્સ વિશે નીચેનાં વિધાનો ચકાસો.

1. તે ₹1,000 કરોડના મૂલ્યના બોન્ડ હતા.
2. તે REC લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા સંયુક્ત રીતે ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

134) તાજેતરમાં લોન્ચ કરાયેલા જહાજ ‘INS સૂર્યા’ (અથવા સૂર્ય)ના સંદર્ભમાં, નીચેના નિવેદનો પર વિચાર કરો :

1. તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ફ્લીટ સપોર્ટ શિપ (FSS) છે.
2. તેનું નિર્માણ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. આ ફ્લીટ સપોર્ટ શિપનું મુખ્ય કાર્ય દરિયામાં નૌકાદળના યુદ્ધ જહાજોને પ્રવાહી બળતણ, તાજું પાણી, દારૂ ગોળો અને જોગવાઈઓ પૂરી પાડવાનું છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચાં છે ?

135) દર વર્ષે કયા તહેવાર નિમિત્તે જામનગરના ધ્રોલ તાલુકામાં 'ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ' યોજવામાં આવે છે ?

136) સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?

137) માં પાયરૂવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે.

138) સુર્યપ્રકાશને પૃથ્વી પર પહોચતાં કેટલો સમય લાગે છે ?

139) સોટીમય મુળતંત્ર કઈ વનસ્પતિમા જોવા મળે છે ?

140) પૃથ્વીની સપાટી પર કેટલો ભાગ પાણીથી ઢંકાયેલો છે ?

141) 47372માં બંને 4 ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?

142) 4456ને આશરે નજીકના હજારમાં લખતા શું આવે?

143) 2, 6, 8 અને 12 નો લ.સા.અ. શો થાય ?

144) સાગરનાં પગારમાં ૨૫ % નો ઘટાડો થાય છે અને ત્યારબાદ ૨૫ % નો વધારો થાય છે. તો કુલ શું પરિણામ આવ્યુ?

145) જો FRAGRANCE ને SBHSBODFG લખવામાં આવ્યું હોય, તો IMPOSING કેવી રીતે લખી શકાય?

146) "વર્તુળ : વ્યાસ" જેવી જોડી પસંદ કરો.

147) જો તાપમાન :: ડિગ્રી તો, વિસ્તાર :: ................?

148) જો ભૂટાન :: થીમ્પુ હોય તો, બાંગ્લાદેશ :: .............?

149) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

150) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો D કોની વચ્ચે બેઠો છે?


Up