42) નિન્મ સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો હશે ?
(17, 8, 21, 13, 41, 2, 27, 31, 51)
63) વિધાન : (!) કેટલાક છોડ, પાંદડાં છે. (!) બધા પાંદડાં, લીલા છે.
તારણ :
(A) બધા લીલા, છોડ છે.
(B) કેટલાક લીલા, છોડ છે.
64) વિધાન: કોઈ A એ Z નથી. કોઈ Z એ X નથી. બધા X એ Y છે.
તારણ :
(A) કેટલાક Y એ Z નથી
(B)કેટલાક Y એ A નથી
(C)કેટલાક Y એ X છે.
73) નીચે આપેલી સંધિ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. વ્ + છંદ = સ્વચ્છંદ
2. સન્ + તતિ = સંતતિ
3. સમ્ + વૃદ્ધિ = સમૃદ્ધિ
4. નિઃ + તરંગ = નિર્તરંગ
76) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
“છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામ જેવુ, હૈડું જાણે હિમાલય”
78) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. છેડા છોડી નાખવા = સંબંધ તોડી નાખવો
2. છેડા છોડી નાખવા = હિંમત હારી જવી
3. છેડે ગાંઠ વાળવી = યાદ રાખવું
4. છેડે ગાંઠ વાળવી = નિશ્ચય કરવો
79) નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ વાપરી વાક્યનો અર્થ ન બદલાયો હોય એવા વાક્યનો વિકલ્પ પસંદ કરો.
ગૃહયંત્રના સર્વ ચક્ર શિથિલ પડ્યાં
80) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સુ + ઉક્તિ = સુક્તિ
2. “સાંભળી શિયાળ બોલ્યુ દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.” – મનહર
3. વરાળયંત્ર – તત્પુરૂષ સમાસ
4. વડ એવા ટેટા, બાપ એવા બેટા. – દૃષ્ટાંત અલંકાર
81) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. વિરાવ, ધ્વનિ, અવાજ, ઘોષ
2. એકાંત, વિવિક્ત, એકાકી, એકલું
3. વિતથ, વિદથ, આવડત, જ્ઞાન
4. વિભા, કિરણ, રશ્મિ, મરીચી
83) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. જગત્ + જનની = જગજ્જનની
2. જગત્ + માતા = જગન્માતા
3. તનુ + અંગી = તન્વંગી
4. જગત્ + નાથ – જગન્નાથ
84) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અખાડા કરવા = વાત ધ્યાનમાં ન લેવી
2. આંખ આડા કાન કરવા = વાત ધ્યાનમાં ન લેવી
3. કાન તળે કાઢવું = વાત ધ્યાનમાં ન લેવી
4. કાને ન ધરવું = વાત ધ્યાનમાં ન લેવી