AMC Junior Clerk Test No-11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યા થાય છે ?

2) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ?

3) મ્યાનમારની રાજધાની કઈ છે ?

4) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા ક્યા સ્થાન ઉપર આવેલી છે ?

5) ‘વન મહોત્સવ’ ક્યા મહિનામાં ઉજવાય છે ?

6) નીચેનામાંથી મૃદુલા સારાભાઈ કોને આદર્શ માનતા હતા?
7) નીચેનામાંથી શાંતિનાથજીની પોળના દેરાસરના પાયામાં કેટલા સ્તંભ છે?
8) નીચેનામાંથી ચકલીની ખાંભી કયા દિવસે બનાવવામાં આવી હતી?
9) અમદાવાદમાં આવેલ 'ઈન્સ્ટિટ્યુટ ઓફ કિટની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર' ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી?
10) નીચેનામાંથી IIM ને કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી?
11) અમદાવાદમાં આવેલ અહેમદ શાહ મસ્જિદમાં કુલ કેટલા સ્તંભો છે?
12) નીચેનામાંથી NIDની ઈમારત કયા વર્ષે શરૂ થઈ હતી?
13) નીચેનામાંથી સીએનઆઈ (CNI) ચર્ચની સ્થાનિકતા કયા શૈલીની બારીઓ સાથે છે?
14) નીચેનામાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે મળીને ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડેઠળ ક્યાં વર્ષમાં કિલ્લાનું નવીનીકરણ કર્યું હતું?
15) નીચેનામાંથી અમદાવાદમાં વર્ષ-2024 ની રથયાત્રા કેટલામા વર્ષની હશે?
16) નીચેનામાંથી ક્યાં શહેરને "પૂર્વનું માન્ચેસ્ટર" તરીકે ગણવામા આવે છે?
17) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનો ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
18) નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ વાઈસ ચાન્સેલર કોણ હતા?
19) કુતુબ-અલ-આલમના પુત્ર શાહે આલમના મકબરાનું કામ ક્યારે શરૂ થયું હતું?
20) નીચેનામાંથી ફર્નાન્ડિસ બ્રિજ કયા નદી પર બનાવવામાં આવ્યો છે?
21) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

22) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

23) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

24) એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?

25) માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

26) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

27) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

28) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

29) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

30) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
31) CPU નું પૂર્ણ નામ ....... છે

32) GUI નું પૂરૂ નામ જણાવો.
33) કઈ મેમરી મેગ્નેટીક સ્વરૂપમાં નથી ?

34) ભૂલથી ડિલીટ થઈ ગયેલ ફાઈલને પુનઃ પ્રાપ્ત કરવા માટે કયા આઈકોનનો ઉપયોગ થશે ?

35) FSB (Front Side Bus) કયા હોય છે ?
36) તાજેતરમાં નીચેનામાંથી ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ?
37) નીચેનામાંથી કયા દિવસના રોજ ‘ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ'ની ઉજવણી કરવામાં આવી છે ?
38) નીચેનામાંથી તાજેતરમાં કયા આફ્રિકન દેશમાં મારબર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે ?
39) નીચેનામાંથી કયો દેશ ‘વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી' (WTSA 2024)નું યજમાન છે ?
40) ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તે જણાવો ?

1. તે ભારતનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર છે.
2. આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને રૂ.10 લાખ રોકડા, સ્વર્ણ કમળ ચંદ્રક અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે છે.
3. ઈ.સ. 1969માં સૌપ્રથમ સુશ્રી દેવીકા રાણીને આ પુરસ્કાર એનાયત થયો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

41) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

42) દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

43) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?

44) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

45) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

46) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

47) ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ?

48) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
49) ભારતમાં નકસલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ ?

50) સંસદનાં કોઈપણ ગૃહનાં સભ્યની ગેરલાયકાત વિષે અંતિમ નિર્યણ કોણ કરે છે?
51) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

52) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ટીંબો બની જવો.

53) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

મન હોય તો માળવે જવાય

54) સમાનાર્થી શબ્દ જણાવો :

જ્ઞાપક

55) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અડગ

56) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મન કે મમતા વિનાનું

57) "નિષ્કલંક" શબ્દનો સમાસ ઓળખવો.
58) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
59) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અડાળી"

60) વાંસે - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
61) સાદુ રૂપ આપો :

32 × 48 ÷ 6 + 23 × 8 ÷ 2 -22

62) સાદુ રૂપ આપો :

44 × 4.40 + 2.64 = …….?

63) 2197 નાં ઘનમૂળનો એકમનો અંક કેટલો થાય?
64) એક વેપારી પોતાના માલ પર ૨૦% અને ૧૦% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલું થાય ?
65) એક પાણીની ટાંકીને ભરતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા કલાક સમય લાગે?
66) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

67) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

68) નીચેની વેન આકૃતિમાં ચોરસ ડોકટરનું, વર્તુળ રકતદાતાનું અને પંચકોણ મહિલાઓનું સૂચન કરે છે કેટલી મહિલા ડોકટર રકતદાન કરે છે?

69) આપેલી સંખ્યા ચોક્કસ શ્રેણીમાં વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે કેટલા ભારતીય ખેલાડી છે પરંતુ છોકરાઓ નથી?

70) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

71) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

72) ખુટતી કિંમત્ત શોધો.

73) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

38, 36, 32, 30, 26……….?

74) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 28, 80, 244……?

75) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
76) અનુષ્કા ઉત્તર તરફ જઈ રહી છે. તેણી ત્રણ વાર જમણી બાજુ વળે છે. ત્યારબાદ એકવાર ડાબી બાજુ ફરે છે. હવે તેણી કઈ દિશામાં જઈ રહી છે?
77) જો કોઈ ચોક્કસ ભાષામાં, "MIRACLE" ને "NKUEHRL" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો પછી "GAMBLE" કેવી રીતે કોડેડ થાય છે?
78) કોઈ એક ચોક્કસ કોડમાં, "TEACHER" ને "VGCEJGT" તરીકે લખાયેલ છે. તે કોડમાં "CHILDREN" કેવી રીતે લખાય છે?
79) શિક્ષક દિન : ૫ સપ્ટેમ્બર :: રાષ્ટ્રીય યુવા દિન: ........

80) ડૉકટર : સારવાર :: જજ : ........

81) વિશ્વસનીય હિસાબોનો ઉપયોગ શેના માટે થાય છે?
82) CRISIL નું મુખ્ય કાર્ય શું છે?
83) નફાકારકતા જાણવા માટે કયું ખાતુ ઉપયોગમાં આવે છે?
84) કઈ સંસ્થા મુજબ, હિસાબી પદ્ધતિ "નાણાકીય લક્ષણ ધરાવતી વ્યવહારોની નોંધ" છે?
85) વિશ્વ વેપાર સંગઠન (WTO)ની સર્વોચ્ય નિર્ણય લેતી સંસ્થા કઈ છે ?
86) ખાતાકીય પદ્ધતિને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે?
87) વસ્તુના પુરવઠા અને તેના સ્ટોક વચ્ચેનો સંબંધ કેવો છે?
88) ………..ના કિસ્સામાં માંગ રેખાનો ઢાળ ધન હશે.
89) ધંધામાં ઉધાર વ્યવહાર કઈ રીતે દર્શાવાય છે?
90) હિસાબી પદ્ધતિમાં હિસાબો તૈયાર કર્યા બાદ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
91) Who is older .......... you two?

92) Put proper Question tag : Everyone stood up, ......... ?

93) the horse been mine, I would have shown it to the vaterinary doctor.

94) pinakin has been sending Maths Learning videos........ Desc. 2021.

95) Give past tense of: 'Seek'

96) Change the degree : A foolish friend is worse than a wise enemy.

97) We ............ (to study) in this school from 1980 to 1992.

98) My shop is near .......... Mall road.

99) Neither the man nor his wife .........at home yesterday.

100) Make exclamatory sentence of: It was really a memorable match.


Up